જાદરીયુ (Jadariyu Recipe In Gujarati)

ખુબ જ પૌષ્ટિક અને પૌરાણિક વાનગી જાદરીયું. ઘણા લોકોએ તો આ નામ પણ પહેલી વખત સાંભળીયુ હશે. આ ખુબ જ પહેલાના વખત મા ઘઉં નઈ મોસમ મા બનાવવામાં આવતી. ઘઉં ના પૌંક માંથી બનતી વાનગી.
#india2020
#lost
#વિસરાતી વાનગી
જાદરીયુ (Jadariyu Recipe In Gujarati)
ખુબ જ પૌષ્ટિક અને પૌરાણિક વાનગી જાદરીયું. ઘણા લોકોએ તો આ નામ પણ પહેલી વખત સાંભળીયુ હશે. આ ખુબ જ પહેલાના વખત મા ઘઉં નઈ મોસમ મા બનાવવામાં આવતી. ઘઉં ના પૌંક માંથી બનતી વાનગી.
#india2020
#lost
#વિસરાતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંક ને મિક્સરમાં ફેરવી લો. અધકચરા પાઉડર તૈયાર થશે. તેમાં 2 કપ દુધ અને મલાઈ ઉમેરી 1 કલાક પલડવા દો.
- 2
ઘી અને ગોળ ને મિક્સ કરી પાયો બનાવો.
- 3
તેમાં પલાળેલું પૌંક નુ મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરો. ઢાંકી ને 10 મિનિટ ધીમા તાપે થવા દો. બધુ જ ધી છુટુ પડી જશે.
- 4
તૈયાર છે ગરમા ગરમ જાદરીયું. ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાદરીયું
આ ખુબ જ વિસરાતી પરંપરાગત ગુજરાતી વાનગી છે. ખુબ જ પૌષ્ટિક વાનગી છે.#સપ્ટેમબર#વિસરાતી_વાનગી#પરંપરાગત#cookpadindia Riddhi Ankit Kamani -
થાબડી પેંડા(thabdi penda in Gujarati)
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે. Nidhi Popat -
-
શીરો
#જૂનસ્ટારઘી, ગોળ અને ઘઉં નાં લોટ મા થી બનતી આ વાનગી ખુબ જ સરસ લાગે છે અને શિયાળા મા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. આ શિરા સાથે પાપડ સર્વ કરી ને ખવાય છે. Disha Prashant Chavda -
ઘઉં નું ઠેઠું (Ghau Thethu Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ 1#ઘઉં નું ઠેઠું#વિસરાતી વાનગી Krishna Dholakia -
બાજરાની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
બાજરાની કુલેર નાગપાચમ મા ખવાતી ને મને ખુબ ભાવતી ખુબ પૌષ્ટિક ને ઝડપથી બનતી વાનગીkinjan Mankad
-
સેવૈયા ની ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#Holi special#cook pad Gujaratiફાગણ માસ પર ખેતરો મા નવા અનાજ (ઘઉં ) નિકળે છે .એટલે ગામડાઓ મા અમુક જગ્યા, નવા અનાજ ના પ્રતીક રુપે ઘઉં ની વાલી હોલીકા મા દહન કરે છે અને ઘઉં ની સેવ(સેવઈ)બનાવે છે.. ઘઉં ની સેવઈ હોલી ના દિવસે બનતી પરમ્પરિક વાનગી છે Saroj Shah -
ઘઉંના કકરા લોટ નો શીરો (Ghau Na Lot No Shiro Recipe In Gujarati)
#india2020ઘઉંના કકરા લોટ નો શીરો આ વાનગી વિસરાતી છે પણ ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
આ એક પૌરાણિક વાનગી છે.ઉત્તરાયણ મા આનુ વિશેષ મહત્વ છે.#GA4 #week18 Harsha c rughani -
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
પંજાબ મા શોધાયેલી અને હવે દુનિયાભર મા ખુબ પ્રસિદ્ધ થયેલી આ દાળ ખુબ જ પૌષ્ટિક છે.#નોર્થ latta shah -
ઘઉં ના નાના ફાડા ની લાપસી(Broken Wheat Lapsi recipe in Gujarati)
#india2020 વિસરાતી વાનગી એ મોટેભાગે ગોળમાંથી અને ધાન - દુધ માંથી બનતી હોવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી હોય છે. વિસરાતી વાનગી યાદ કરીએ તો નવા ઘઉં થયા પછી ઘઉંના ફાડાની લાપસી, નવા ચોખા થયા પછી ખીર નવા અલગ-અલગ ધાન થયા પછી સાતધાન ની ખીચડી આવી રીતે અલગ અલગ પ્રકારથી બનાવીને સીઝન મુજબ પૂજામાં અથવા નિવેદ માં ઉપયોગમાં લેવામાં આવે છે. આજે મેં વિસરાતી વાનગી માં ફાડા ની લાપસી બનાવી છે જે પહેલા ઘરમાં લગ્ન પ્રસંગ ઉપર, બાળકનો જન્મ થયો હોય કે ઘરે કોઈ પણ પૂજા હોય ત્યારે લાપસી જરૂર બનાવવામાં આવતી હતી. Bansi Kotecha -
જાદરિયું(jadriyu recipe in gujarati)
#વેસ્ટ#india2020#સુપરશેફ4વિસરાતી વાનગી -- જાદરિયુંખ્યાલ નથી કે તમારા માંથી કેટલા લોકો ને આ સ્વીટ વિશે ખબર હશે પણ મારા ગ્રામ માં આ ઠેર ઠેર લોકો બનાવે છે.જે લોકો ભાલ - ફેદરા ધંધુકા સાઈડ થી હશે એમને ચોક્કસ ખ્યાલ હશે એનો. આ મીઠાઈ માં ઘી બહુ સારા પ્રમાણ માં જોઈતું હોય છે કારણ કે જે ચણા એને ઘઉં નો પોક હું લાઉ છું આ ભાલીયા છે જે બહુ જ ઘી લેશેવિસરાતી વાનગી માં એની ગણના કરી શકો કારણ એક તો આ ખાલી સીઝન પ્રમાણે જ મળી શકે. હવે લોકો પહેલાની જેમ ઘરે ના બનાવતા બધું બહાર થી લાવે છે.મને આ સ્વીટ બહુ ભાવે છે પણ બનાવતા આવડતી નોતી તો આ વિસરાતી વાનગી માં બનાવની હોય મેં પણ આ વખતે મેં મમી પાસે થી શીખી લીધી.મારા ઘરે તો આ સ્વીટ 2 દિવસ થી વધારે ટકતી જ નઈ. Vijyeta Gohil -
-
-
એપ્પલ સિનેમોન ઓટસ (Apple cinnamon oatsin Gujarati)
ખુબ જ ગુણકારી અને સ્વાદિષ્ટ ઝટપટ બની જાય તેવી વાનગી છે. મારી પોતાની બનાવેલી છે.સવાર ના નાસ્તા માટે ખુબ જ પૌષ્ટિક આહાર છે.#વીકમિલ૨ પોસ્ટ 4#માઇઇબુક પોસ્ટ 10 Riddhi Ankit Kamani -
ઘઉં ના લોટ ના બિસ્કિટ(wheat's biscuits recipe in gujarati)
મે આજે પહેલી વખત જ ઘઉં ના લોટ ના બિસ્કિટ બનાવ્યા છે જે નાના મોટા સૌ ને પ્રિય હોય છે Vk Tanna -
મીઠી ભાખરી
આ વાનગી ખુબ જ સરળ છે. અને સવાદ માં ખુબ સારી લાગે છે. જલદી થી બની જતી આ ભાખરી જરુર બનાવજો. Mosmi Desai -
બાજરી ની ખીચડી (bajri ni khichdi recipe in gujarati)
# વેસ્ટ# ગુજરાત#india2020# વિસરાતી વાનગી Hiral Panchal -
નટ બોલ (Nut Ball Recipe in Gujarati)
પૌષ્ટિક અને સરળતાથી બનતી ખુબ જ સ્વાદિષ્ટ વાનગી...#cookpadturns4 Heenaba jadeja -
પેરારાટતું (Pesarattu Recipe In Gujarati)
#સાઉથઆ ઢોસાનુ ખુબ જ પૌષ્ટિક રૂપ કહી શકાય. જે મગ ની દાળ માંથી બને છે. Riddhi Ankit Kamani -
ટોપરા પાક(topra paak recipe in gujarati)
ટોપરા પાક ટોપરા માથી બનતી આ વાનગી બધા ને ભાવતી હશે,આ લીલુ ટોપરા માથી બનાવેલ છે,સાતમ આઠમ માટે ખુબ સરસ રેસ્પિ છે.#સાતમ Rekha Vijay Butani -
તાકપીઠ
#india2020#વિસરાતી વાનગીઆ એ મહારાષ્ટ્રીયન વાનગી છે જે બહુ જ પૌષ્ટિક છે ખાસ કરીને બાળકો અને વડીલો માટે Amruta Chhaya -
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR#cookpadgujrati ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે પેહલા લોકો હોળી પર ઘઉં ની સેવ બનાવતા હતા આ સેવ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે Harsha Solanki -
ગુડ પરાઠા (Jaggery Paratha Recipe In Gujarati)
#India2020#CookpadIndiaગોળ એ આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે.અમારે ત્યાં વડીલો શિયાળામા ઠંડી સામે રક્ષણ મેળવવા આ પરાઠાનુ સેવન કરતાં હતા.આ પરાઠા ને સિન્ધી મા 'ભુસરી' અથવા 'બિટ્ટો લોલો'કહેવાય છે.શરદી અને કફ મા આ પરાઠા સવારે ગરમ ગરમ સેવન કરવાથી રાહત થાય છે. Komal Khatwani -
જાદરીયું (Jadariyu Recipe In Gujarati)
#FFC1લીલા ઘઉં ને સુકવી ને તેનો લોટ બનાવવામાં આવે છે. Vandna Raval -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
સુપ્રભાત્ પહેલા ગોળ પાપડી નો નાસ્તો ડબ્બા મા લ ઈ જતાં આજ પણ ઘણા ઘરો મા ગોળ પાપડી ને મમરા નો નાસ્તો હોય જ. HEMA OZA -
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
સૂરણ બટેકાનું શાક - શીંગ પાક (Suran Bateka Nu Shak -sing Pak Recipe In Gujarati)
પૌષ્ટિક ફરાળી વાનગી #KV #india2020 jyoti raval -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend#week4#સુખડીસુખડી એ ખુબ જ હેલ્ધી વાનગી છે વળી એ સ્વાદિષ્ટ પણ ખુબ જ. બનાવવામાં ખુબ જ સરળ અને નાના મોટા બધા નેં ભાવે. શિયાળા માં લગભગ ઘરે સુખડી બને જ. Varsha Karia I M Crazy About Cooking -
મીઠો ખીચડો (Sweet Khichado Recipe In Gujarati)
#GA4#Week15આ એક દાદી- નાની ના સમય થી બનતી વાનગી છે જે બધાને પંસદ છે ઘણા ને તીખો પંસદ છે તો ઘણા ને મીઠો,અમારા સમાજ બધા મીઠો બનાવે છે એટલે મેં એ બનાવવા પ્રયાસ કર્યો છે.આ ઉત્તરાયણ પર્વ પર બનતી વાનગી છે.તને રોયલ ડીશ માં મૂકી શકાય. Mayuri Doshi
More Recipes
ટિપ્પણીઓ (2)