મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)

ઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે.
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
ઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ગરમ કરો એને તેમાં એક ચમચી મીઠું અને તેલ નાખી ને પાસ્તા ને બોઇલ કરો, તેને વચ્ચે વચ્ચે ચલાવતા રેવુ જેથી કરી ને તે ચોંટી ની જાય.
- 2
પાસ્તા બફાઈ જાય બરાબર એટલે તેને ઠંડા પાણી થી ધોઈ લેવા, એટલે તે ચોંટી જતા નથી એકબીજા સાથે.
- 3
બધુ શાકભાજી જીણું સમારી લેવુ. એક પેન માં ૧ ચમચી તેલ નાખી ને ગરમ થઇ એટલે પેહલા લસણ ઉમેરવું, ત્યાર બાદ કાંદો ઉમેરી સાત્રી લેવું.
- 4
ત્યારબાદ કેપ્સિકમ અને ટામેટા ને સતરવા, બધુ શાકભાજી કાચું પાકું j રાખવાનું છે.
- 5
એક બાઉલ માં દૂધ લઈ ને તેમાં પાસ્તા સોસ મિકસ કરી લેવો. આના થી તે એકદમ ક્રીમી બને છે.
- 6
પાસ્તા સોસ ને પેનમાં નાખી ને તેમાં પાણી, બટર ઉમેરવું, ચીઝ છીની ને ઉમેરવું.
- 7
એમ તો પાસ્તા સોસ માં ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો હોય જ છે પણ ટેસ્ટ માં વધારો કરવા ઉમેરવા. ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા ઉમેરો, અને બ્લેક ઓલિવ ને લાસ્ટ માં ઉમેરવાના છે, એને બો કૂક કરવાના હોતા નથી.
- 8
પછી તેને સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
#prc#cookpadgujarati#cookpadindia પાસ્તા ઘણા બધા અલગ અલગ શેઈપમાં અને અલગ અલગ ટાઈપ ના મળતા હોય છે. આ પાસ્તાને બનાવવાની રીત પણ થોડી થોડી અલગ હોય છે. Pasta in red sauce, pasta in white sauce, pasta in pink sauce એ રીતે અલગ-અલગ સોસ નો ઉપયોગ કરીને પણ અલગ અલગ સ્વાદના પાસ્તા બનાવી શકાય છે. મેં આજે એલ્બો મેક્રોની પાસ્તા ને રેડ સોસ માં બનાવ્યા છે. આ પાસ્તાને મેં મગમાં ઉમેરી બેક કરી સર્વ કર્યા છે. આ રીતના પાસ્તા ખાવા ની નાના બાળકોને તો ખુબ મજા આવતી હોય છે. તો ચાલો જોઈએ આ પાસ્તા મેં કઈ રીતે બનાવ્યા છે. Asmita Rupani -
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
મેક્રોની પાસ્તા (Macaroni Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianપાસ્તાએ નાના-મોટા સૌને ગમે એવી આઈટમ છે, તે સલાડમાં જમવામાં નાસ્તામાં ગમે તે રીતે જમવામાં લઈ શકાય છે. તે ચીઝ વારા, વાઈટસોસ, રેડ સોસ અલગ-અલગ ટાઈપ માં બનાવવામાં આવે છે. Minal Rahul Bhakta -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
સ્પિનચ રિકોટા પાસ્તા (Spinach ricotta pasta recipe in Gujarati)
આ એક ક્રિમી પાસ્તા નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પાસ્તા નો સૉસ રિકોટા ચીઝ, ફ્રેશ ક્રીમ અને દૂધ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ સૉસ માં મેંદા નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારના પાસ્તા બાળકોને ખૂબ જ પસંદ પડે છે. આ પાસ્તા ગાર્લિક બ્રેડ કે બ્રુશેટા સાથે મેઈન કોર્સ તરીકે સર્વ કરી શકાય.#SPR#MBR4#cookpadindia#cookpad_gu spicequeen -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
રેડ સોસ મેક્રોની (Red Sauce Macaroni Recipe In Gujarati)
પાસ્તા નાના બચ્ચા કે મોટા બંને ને ભાવતી વાનગી.પાસ્તા ઇન્ડિયા કરતા બહાર વધુ ખવાતી વસ્તુ છે. જેમ અપને સુકવણી કરીએ એ રીતે એ લોકો ફ્રેશ પાસ્તા પણ બનાવે અને અને સ્ટોર પણ કરે.પાસ્તા ના બહુ અલગ અલગ શેપ હોય છે. જેમ કે મેક્રોની ટ્યૂબ રિબિન..પાસ્તા ને બહુ અલગ અલગ રીતે તમે સર્વ કરી શકો છો જેમ કે સૂપ, સલાડ, મેઈન કોર્સ.તો ચાલો તમે પણ બનાવી લો આ યમી પાસ્તા મેક્રોની Vijyeta Gohil -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
હોલ વ્હીટ પેને પાસ્તા વીથ વ્હાઇટ સોસ (Whole Wheat Penne Pasta White Sauce Recipe In Gujarati)
ઘઉં માં થી બનેલા પાસ્તા , વ્હાઇટ સોસ અને ઓલિવ ઓઈલ, પછી છોકરાઓને ના પડાય?#AsahiKaseiIndiaહોલ વ્હીટ પેને પાસ્તા વીથ હેલ્થી વયાઈટ સોસ Bina Samir Telivala -
પાસ્તા અરેબિયાતા (Pasta Arrabbiata Recipe In Gujarati)
#prcઆ એક ઇટાલિયન રેસિપી છે. પાસ્તા અરેબિયાતાને પાસ્તા વિથ રેડ સોસ તરીકે પણ ઓળખાય છે અને આ સોસ સ્વાદમાં ટેંગી હોય છે અને નાના છોકરાઓને આ પાસ્તા ખુબજ પસંદ હોય છે. Vaishakhi Vyas -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5Keyword: Italian#cookpad#cookpadindiaપાસ્તા એક ઇટાલિયન ડીશ છે જે હવે બધાજ દેશો મા ફેમસ થઇ ગયા છે અને નાના મોટા બધા ને પસંદ છે. આ ડીશ ને આપડે બ્રેકફાસટ, લંચ અથવા ડિનર મા ખાઈ શકીએ છીએ. પાસ્તા ૧૫ પ્રકાર ના હોય છે. આજે મે પેન્ને પાસ્તા બનાવ્યા છે જે ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
ક્રિમી મેક્રોની પાસ્તા (creamy macaroni pasta recipe in Gujarati)
#ફટાફટજ્યારે અચાનક ભૂખ લાગે ને ફાટફટ બને એવું કઈક યમ્મી ખાવા નું મન થાય તો નાના કે મોટા બધાને એક ક નામ યાદ આવે....પાસ્તા... 😂😂😂 Manisha Kanzariya -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookoadgujratiપાસ્તા તો આજકાલ બહુ બધા અલગ અલગ ટેસ્ટ ના બને છે.પણ બાળકો ને ટોમેટો ફ્લેવર્સ na પાસ્તા બહુ ભાવતા હોય.મે અહી ટામેટાં નો ઉપયોગ કરી ને ટોમે ટીનો પાસ્તા બનાવ્યા છે. ચટપટા એવા આ પાસ્તા સાંજ ના light ડિનર માટે ખૂબ સારો વિકલ્પ છે. Bansi Chotaliya Chavda -
સેમોલીના રેડ ચીઝી વેજ પાસ્તા (Semolina Red Cheesy Veg Pasta Recipe In Gujarati)
#Pastaપાસ્તા ઇટાલિયન ની ઓરિજિનલ ડીશ છે જેમાં નવા નવા વેરિએશન્સ લાવી ને આખી દુનિયા માં બાળકો ની અને યંગસ્ટર્સ ની ફેવરિટ બની ગઈ છે. ઇટાલિયન, મેક્સીકન, ચાઈનીઝ લેગ અલગ રીત ના પાસ્તા રેસ્ટરેન્ટ્સ માં મળે છે. પણ અપડે તો ગુજરાતી એટલે ઘરે જ માસ્ટ ટેસ્ટી આપડો ઇન્ડિયન ટચ આપી ને બનાવ્યા સેમોલીના રેડ સોસ વેજ પાસ્તા. જે બાળકો ને ખુબ ભાવ્યા અને મને ઘરેજ હાઈજેનિંક અને યમી ણાવ્યા ઓ સંતોષ. બસ બીજું શું જોયે એક માં ને. Bansi Thaker -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#cookpadindia#pasta#પાસ્તા#cookpadgujaratiપાસ્તા ઇટાલીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એશિયાના ઘણા ભાગોમાં લાંબા સમયથી પણ ખાવામાં આવે છે. તે ઇટાલીની રાષ્ટ્રીય વાનગી પણ છે, જેની શોધ 1986 માં થઈ હતી.પાસ્તા સ્ટાર્ચ અને પાણી માં થી બને છે. પાસ્તા સામાન્ય રીતે ઘઉંનો લોટ અથવા ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પાસ્તા ઘણાં વિવિધ આકાર અને સાઈઝ માં આવે છે. લાંબા પાસ્તા ને નૂડલ્સ કહેવામાં આવે છે. પાસ્તા ની લંબાઈ, પહોળાઈ તથા ધાર સીધી કે વાંકી-ચુકી ના આધારે જુદા જુદા નામ થી ઓળખાય છે, દા. ખ. પેને, મેક્રોની, સ્પગેટી, બો-ટાઈ, રેવિયોલી, વર્મીસેલી, લાઝાનિયા, વગેરે।આમ તો પાસ્તાની ઇન્ટરનેશનલ ડીશ આપણને ફિક્કી લાગે છે. એટલે જ તો આપણે ભારતીઓ ને દરેક ઇન્ટરનેશનલ વાનગી માં ઇન્ડિયન ટચ આપવાની ટેવ છે. મેં પણ અહીં ઇટાલિયન પાસ્તા ને ઇન્ડિયન ટચ આપી ચીઝી ટેન્ગી ટોમેટો ટેસ્ટ વાળા પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
પેને પાસ્તા (Penne Pasta Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટવિવિધ ગ્રેવી માં બનતા વિવિધ કોમ્બિનેશન ના પાસ્તા નાના મોટા સૌ ના પ્રિય છે. આપણે ચીઝી વ્હાઈટ સોસ અને અરેબિતા સોસ થી બનતા પાસ્તા ને વધારે એક્સેપ્ત કર્યા છે. Kunti Naik -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)😊
નાના મોટા બધાને ગરમાગરમ પાસ્તા ખાવાની મઝા આવે Bhavana Shah -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા Nikita Dave -
પાલક અખરોટ પેસ્ટો પાસ્તા (Spinch Walnut Pesto Pasta Recipe In Gujarati)
#walnuttwists#Cookpadgujrati#Cookpadindiaપાસ્તા તો આજકાલ બધા ના ફેવરિટ બની ગયા છે.એમાં પણ બાળકો ની પેલી પસંદ પાસ્તા જ હોય .અહી મે પાસ્તા સુજી ના લીધા છે અને તેમાં મે પાલક અખરોટ pesto નો ઉપયોગ કર્યો છે સાથે સાથે તેમાં કલરફૂલ કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી ને ખૂબ healthy બનાવ્યા છે.રાત્રે ડિનર માટે ખૂબ સારો ઓપશન છે. Bansi Chotaliya Chavda -
યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ - સમર સ્પેશિયલ#SPR #Salad_Pasta_Recipes#MBR4 #Week4 #YoguhrtMacaroniColdPastaSalad #માયબેસ્ટરેસીપીસઓફ2022#Summer_Special_Salad #OnePotMeal#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveપાસ્તા ઘણાં પ્રકાર નાં ને આકાર માં આવે છે. મેં અહીં મેક્રોની પાસ્તા - કે જે એલ્બો આકાર નાં હોય છે. તે લીધા છે. આ બહુજ જલ્દી થી બની જાય તેવું સલાડ છે. ગરમી ની ઋતુ માં ઠંડક આપે એવું One Pot Meal કહી શકાય .. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (9)