બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી અને ટામેટાને કાપી લો, ત્યારબાદ એક બાઉલમાં બ્રેડ અને પૂરી ના કટકા કરીને નાખો, ત્યારબાદ તેની ઉપર ડુંગળી અને ટમેટાં નાખો.
- 2
ત્યારબાદ તેમાં ગ્રીન ચટણી ટમેટો સોસ અને આમલીનો રસ નાખો, ત્યારબાદ ચટણી ચાટ મસાલા અને ધાણાજીરું નાખો, ત્યારબાદ તેમાં સેવ અને સીંગ ભજીયા નાખો,
- 3
આ બધાને બરોબર રીતે મિક્સ કરો, મિક્સ થઇ જાય પછી તેને એક ડીશ માં નાખી તેની ઉપર સેવ થી ગાર્નિશિંગ કરો. અને બ્રેડ ચાટ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ ચાટ (bread chaat recipe in gujarati)
#ફટાફટ આ એક સ્ટ્રીટ ફૂડ છે અને આ મારા મનમાં વસેલી આ મેં મારી રીતે બનાવેલી છે એકદમ ટેસ્ટી crunchies ચટાકેદાર એકવાર ખાઇએ તો મારે હવે ખાવાનું મન થાય Varsha Monani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880069
ટિપ્પણીઓ