રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચો ઘી અને એક વાટકી દૂધ ગરમ કરીને લોટ નો ધાબો દહીં દો
- 2
ધાબો દહીં ને બરાબર બધી સાઇટથી લોટ મસળીને દસ મિનિટ રાખી દો ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ મૂકો
- 3
ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ તળી લો ગુંદ તળીને અલગ થાળીમાં કાઢી લો
- 4
ત્યાર બાદ તેજ કડાઈમાં લોટ ચારી ને ધી માં નાખી દો અને તેને સતત હલાવતા રહો હવે જ્યારે અડદિયાનો લોટ બ્રાઉન કલરનો થાય એટલે તેમા દૂધ ઉમેરીને ખૂબ હલાવી નાખો
- 5
ત્યારબાદ તે બરાબર હલાવીને તેમાં ખાંડ અને તળેલો ગુંદર ઉમેરી દો
- 6
ત્યારબાદ તેમાં કાજુ બદામ ના ટુકડા ઉમેરો અને જ્યારે આપણે ખાંડ કરીએ ત્યારે તેમાં જાવંત્રી પણ સાથે દરિ લેવી બધું બરાબર ઉમેરીને હલાવી નાખો
- 7
હવે એક થાળીમાં ઘી લગાવી ને તેમાં અડદિયા ઢાળી લો પછી ઠંડા પડે એટલે તેના પીસ કરી લો તો તૈયાર છે શિયાળા ના સ્પેશ્યલ અડદિયા
Similar Recipes
-
-
-
-
-
-
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળો આવે એટલે અડદિયા તો બનેજ , તો આજે મેં ઠાકોરજી ને ધરવા માટે બનાવ્યા છે. Brinda Padia -
-
-
-
અડદિયા (Adadiya recipe in Gujarati)
#ટ્રેડિંગશિયાળા ની લોકપ્રીય વાનગી એટલે અડદિયા.ખાસ કરી ને પહેલા ઘરે કંદોઈ ને બોલાવી ને ખાસ અડદિયા બનાવામાં આવતા....👩🍳👍 Binita Makwana -
-
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
કાલે zoom live per Manisha hathi સાથે આ રેસિપી બનાવી હતી બહુ મસ્ત અને હેલ્ધી બની હતી😋 Falguni Shah -
-
-
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#WEEK9આ અડદિયા મેં પહેલી વાર મારા મમ્મી ની રેસિપી થી જાતે બનાવ્યાં .દર વખતે મમ્મી બનાવે એમાં હું હેલ્પ કરું પણ જાતે એકલી એ પહેલી વખત બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળામાં બધાની મનપસંદ વાનગી એટલેઅડદિયા.તેના વિના શિયાળો અધૂરો જ ગણાય શિયાળામાં આવી પોષ્ટિક વસ્તુ ખાવાથી આપણી સેહત ખૂબ સારી રહે છે. મહેમાનોને પણ પીરસવામાં પણ આ મિષ્ટાન ખૂબ જ સારૂ રહેશે. Davda Bhavana -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌 Buddhadev Reena -
-
-
-
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14048294
ટિપ્પણીઓ (5)