કાજુ કરી (kaju curry recipe in Gujarati)

#MW2
#kaju curry
#cookpadindia
પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું..
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2
#kaju curry
#cookpadindia
પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું..
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ટુકડા અને માગજતરી સવારથી પાણી માં પલાળી રાખવા...અને ગ્રેવી કરવા ટાઈમ પર પાણી કાઢી પેસ્ટ કરી લેવી...(પેસ્ટ કરતી વખતે બરફ ના ટુકડા એડ કરી પિસ્વી) હવે પેન માં ઘી મૂકી ગરમ થાય એટલે કાજુ ને તરી લેવા..ને સાઇડ પર કાઢી લેવા
- 2
હવે એજ વધેલા ઘી માં તેલ એડ કરી આખા મસાલા શાહ જીરું એડ કરો ને તરત સમારેલા કાંદા એડ કરી સોત્રવા...બોવ નથી સોત્રવાના 3 મિનિટ જ સોટ્રવા...હવે સમારેલા ટામેટા એડ કરી ફરી સોટરવા.... એમાં મરચા આદુ લસણ પેસ્ટ એડ કરી સોટ્રવું...
- 3
5 મિનિટ સોત્રીને એમાં ટામેટા પેસ્ટ (ટામેટા પ્યુરી તેલ કાશ્મીરી મરચું)ઉમેરો..ફરી બરાબર મિક્સ કરી સોતરી લેવું. હવે દહીં અને કાજુ મગજતારી પેસ્ટ ઉમેરો..અને બરાબર મિક્સ કરી લેવું...
- 4
હવે બીજા પેનમાં તેલ મૂકી શાહ જીરું નાખી ઉપર બતાવેલા બધા પાઉડર, ગરમ મસાલા, અને મીઠું હળદર કાશ્મીરી મરચું બધું નાખી બરાબર મિક્સ કરી પાણી એડ કરી એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેવું હવે a મસાલા પાણી ને ગ્રેવી માં નાખી દહીં મિક્સ કરવું.
- 5
હવે કોથમીર 2 ચમચી મલાઈ એડ કરી જરૂર લાગે તો પાણી એડ કરી ગ્રેવી થવા દો 5 મિનિટ ચઢવા દહીં પછી કાજુ એડ કરો.લાસ્ટ માં બટર એડ કરો..(નોટ કમ્પ્લસરી)
- 6
હવે કાજુ કરી રેડી છે સર્વ કરવા માટે...એક બાઉલ માં સર્વ કરી ઉપરથી કાજુ મૂકી ચીઝ છીણી ને મલાઈ થી ગાર્નિશ કરો..ગરમ ગરમ નાન તંદૂરી રોટી કે પરોઠા સાથે પીરસો...
- 7
મે જે રીતે મસાલા નો વઘાર આપ્યો છે એનાથી કરી નો કલર હોટેલ સ્ટાઇલ j અવ્યો એન્ડ ટેસ્ટ માં પણ ખુબ જ યમ્મી બન્યું હતું મે તંદૂરી રોટી સાથે સર્વ કર્યું હતું...
Similar Recipes
-
-
-
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#GA4#Week 5#cashew(kaju kari) પંજાબી કયૂજન ની રીચ,ક્રીમી ડીલીશીયસ સબ્જી કાજુ કરી.. Saroj Shah -
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
કાજુ પનીર મખાના કરી (Kaju paneer Makhana Curry Recipe in Gujarati)
#MW2#post1 #કાજુપનીર #મખાના આ કરી ખૂબ હેલ્ધી સાથે ટેસ્ટી કરી છે, જે દરેક ઉંમરની વ્યક્તિ માટે બેસ્ટ છે, મખાના માંથી કેલ્શિયમ, પનીર માથી પૌટીન, સાથે હેલ્ધી મસાલા વડે બનાવવામાં આવે છે જે એક નવો જ ટેસ્ટ આપે છે, તમે પણ ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
જૈન કાજુ કરી(Jain kaju curry recipe in Gujarati)
#MW2પરાઠા સાથે સ્વાદિષ્ટ કાજુ કરી ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
-
કાજુ કરી(Kaju curry recipe in Gujarati)
#MW2#kajucurry...કાજુ કરી એ એક એવી પંજાબી સબ્જી છે. જે નાના મોટા સૌ ને પસંદ આવે એવી ધાબા સ્ટાઇલ ની એક દમ ટેસ્ટી કાજૂ કરી આજે મે બનાવી છે Payal Patel -
-
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરીકુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ. Rita Gajjar -
શાહી કાજુ કરી(Shahi kaju curry recipe in Gujarati)
પંજાબી વાનગીઓ માં આ એક સ્વાદિષ્ટ ડિશ છે. જે બાળકોથી લઇને મોટા બધાને ભાવે છે.#MW2#કાજુકરી Nidhi Sanghvi -
કાજુ બટર મસાલા (Kaju butter masala with salad Recipe In Gujarati)
#GA4# salad# kaju curry masala Bindiya Nakhva -
ચીઝી કાજુ મસાલા કરી(cheesy kaju masala curry recipe in Gujarati)
#GA4 #week1 #punjabiકાજુ મસાલા કરી આ એક પંજાબી ડિશ છે જે ખૂબ જ રિચ અને ક્રીમી ટેક્સચર્ વાળી હોય છે કાજુ મસાલા કરી એકદમ હળવી તીખી તથા થોડીક સ્વીટ હોય છે તથા તેમાં કાજુ, મગજતરી ના બી તથા ખસખસનો સારો એવો ઉપયોગ થાય છે જેથી આ વાનગી જેટલી ટેસ્ટી બને છે એટલી જ હેલ્ધી પણ બને છે મેં તેને મારી રેસીપી થી બનાવી છે. Vishwa Shah -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
-
શામ સવેરા કોફતા કરી (shaam sawera kofta curry Recipe In Gujarati)
#GA4#week20#cookpadindia શામ સવેરા રીચ અને ક્રીમી માખની ગ્રેવીમાં ડૂબી જાય છે, ત્યારે તે ખરેખર એક હેલ્થી અને ટેસ્ટી વાનગી બની જાય છે. કોફટા અને ગ્રેવી અલગથી તૈયાર કરવામાં આવે છે પછી એકસાથે સર્વ કરાય છે... જેમ કે તમે બધાં લોકો સ્પિનચ અને તેના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ વિશે જાણો છો અને સ્વસ્થ રહેવા માટે મારે કહેવું જ જોઇએ કે અઠવાડિયામાં એકવાર સ્પિનચનો ઉપયોગ કરવો જોઈએ.દેખાવ માં પણ ખુબ જ અલગ અને જોઈને માં લલચાય એવી વાનગી ...શામ સવેરા...કોફતા કરી... Twinkal Kalpesh Kabrawala -
કાજુ પનીર મસાલા કરી(Kaju paneer masala curry recipe in Gujarati)
#MW2#Dhaba style#Desi#funjabi Swati Sheth -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
-
-
કાજુ કરી(kaju curry Recipe in Gujarati)
#MW2સુપપબબબ ટેસ્ટ અને બનાવવામાં ખુબ જ સરળ.... આ શાક નાના મોટા સૌને ભાવતું હોય છે.... Hiral Pandya Shukla -
જૈન ખોયા કાજુ કરી (Jain Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
કાજુ કરી(Kaju curry recipe in Gujarati)
#MW2કાજુ કરી મારા દરેક ફેમીલી મેમ્બર નું પ્રિય છે અને શિયાળા માં તે વસાણા જેવું છે કેમકે તેમાં તેજાના અને મગસેતરી ખસ ખસ કાજુ આ બધું હેલ્થી છે Saurabh Shah -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
-
-
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ (36)