પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને મીઠું, જીરું, ગાજર, વટાણા નાખી બાફી લો.
- 2
હવે બધા શાક ધોઈ ને સમારી લેવું. ત્યાર બાદ પાલક, પુડીનો, કોથમીર, આદું, લસણ, લસણ ની પેસ્ટ બનાઈ લેવી.
- 3
હવે એક વાસણ મા તેલ, ઘી, બટર નાખી ગરમ થઈ એટલે જીરું, ઇલાયચી, તજ નાખી, કોથમીર, પાલક ની પેસ્ટ નાખી હલાવો ત્યાર બાદ કાંદા નાખી સાંતળવું ત્યાર પછી કોબી, ફ્લાવર, કેપ્સિકમ, બધા vegetable નાખી મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી હલાવો 1કપ પાણી નાખી 5મિનિટ ચડવા દો.
- 4
હવે મિશ્રણ મા બાફેલા ભાત નાખી હલાવી લો. સૂપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કોમબીનેશ તવા પુલાવ (Combination Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19કોમબીનેશ તવા પુલાવ (રાઇસ+નુડલ્સ પુલાવ) Kinnari Joshi -
-
-
-
-
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે Bhavini Kotak -
-
-
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ મારા ઘર માં અવાર નવાર બને.#GA4#week19#cookpadgujrati#cookpadindia#pulao jigna shah -
-
તવા પુલાવ (Tawa pulav recepie in gujarati)
#મોમ #સમર મારી મમ્મી મને ડબ્બા મા આ પૂલાવ આપતી, મારા, મને ભાત ખાવાનો વધારે ગમે છે, નવી નવી રીતે ભાત બનાવવાનુ પણ ગમે છે, તવા પુલાવ મારો ખૂબ પ્રિય પૂર્વ છે, બધાને ભાવે, વધારે શાક વડે બનતો હોવાથી હેલ્ધી પણ, તવા પુલાવ Nidhi Desai -
-
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#Pulaoડીનર માટે પુલાવ ની ડીશ પરફેકટ છે.અલગ અલગ ટાઇપ ના પુલાવ મેનું મા વેરાઇટીઝ એડ કરે છે. મેં અહીં રાજમાં પુલાવ બનાવ્યા છે. mrunali thaker vayeda -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14436476
ટિપ્પણીઓ (2)