ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા બાફવા મુકો.
- 2
પછી કુકર ખોલી ટામેટા માં બ્લેન્ડર ફેરવી લો.
- 3
એક તપેલી માં ઘી ગરમ મુકી તેમાં તજ,લવિંગ,રાઈ,જીરૂ,લીમડા નો વઘાર કરી તેમાં આદુ-મરચા નાખો.
- 4
પછી તેમાં ટામેટાસુપ નાંખી બધો મસાલો નાંખી ઉકાળો.
- 5
તેને એક બાઉલ માં કાઢી તેના પર કોથમીર ભભરાવો. તૈયાર છે ટામેટા સુપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Weak7#tomato હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ટામેટાં 🍅 પણ ખૂબ જ સારા આવે છે તો આજે ટમેટાનું સૂપ બનાવીશું.જે હું ટોમેટો સૂપની રેસિપી તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
ટોમેટો સ્વીટ કોર્ન સૂપ (Tomato sweetcorn Soup Recipe in Gujarati
#GA4#WEEk20આમ તો આપણે રેગ્યુલર ટોમેટો સૂપ બનાવતા હોયે છે પણ મે અહી તેમા થોડુ ટવીસટ કરી બટાકુ અને સ્વીટ કોનઁ મિકસ કરી સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બન્યુ છે. જે ઠંડી ઋતુ મા પીવા ની મજા આવે છે. આ સૂપ મા સ્વીટ કોર્ન આખા નાખ્યા છે તેનો ટેસ્ટ સૂપ પીતિ વખતે ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#soupસૂપ ઘણી જાત ના બને છે ટામેટા નું , સરગવા નું ,દૂધી નું પાલક નું વગેરે .પણ ટામેટા નું સૂપ ખૂબ જ લગ ભગ ઘરે બનતું જ હોય છે રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે .વળી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા થાય છે.બનાવવા માં પણ ખૂબ સરળ . Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14501757
ટિપ્પણીઓ