ઓરિયો ક્રીમ બ્રેડ કેક (Oreo Cream Bread Cake Recipe In Gujarati)

Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233

ઓરિયો ક્રીમ બ્રેડ કેક (Oreo Cream Bread Cake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 પેકેટબ્રેડ નું
  2. 2 પેકેટઓરીયો બિસ્કીટ
  3. 1 નંગડેરી મિલ્ક
  4. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    4 બ્રેડ ની કડ કાપી નાખો બિસ્કીટ માંથી વચ્ચેથી ક્રીમ કાઢી નાખો

  2. 2

    બિસ્કીટ નો ક્રોસ કરી નાખો બાઉલમાં લઈ લો પછી થોડું બે ચમચી દૂધ નાખીને હલાવી નાખો

  3. 3

    પછી ચોકલેટ ને ગરમ કરી નાખો બિસ્કિટનો ભૂકો અને ચોકલેટ કરેલો બે મિક્સ કરી નાખો

  4. 4

    એક બાઉલમાં ખાંડ લઇ તેનું સીરપ બનાવો.

  5. 5

    બ્રેડની મા સીરપ લગાડો બિસ્કીટ નું ક્રીમ લગાડી દો. આ રીતે 4 બ્રેડ માં લગાડો

  6. 6

    અને તેને ઉપર ગોઠવી નાખો. પછી તેને ફરતી કોર લીકવીડ લગાડો.

  7. 7

    ત્યારબાદ તેમા ડેકોરેશન કરી. તેને icebox માં મૂકી ઠંડી કરી લો ત્યારબાદ તેને સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233
પર

Similar Recipes