સરગવા નું સૂપ (Saragva Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ ને ધોઈ કટકા કરી બાફીને ક્રશ કરી ગાળી લો. ત્યારબાદ એક કઢાઈમાં ઘી ગરમ મૂકી જીરુનો વઘાર કરી સરગવાનો પલ્પ વઘારી તેમાં બધા મસાલા નાખી 10 મિનિટ માટે ઉકળવા મુકો.
- 2
ત્યારબાદ ગરમ સૂપ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#GA4 #Week20આ એક હેલ્ધી ડાયટ છે આ પગ ના દુખાવા માટે પણ અસરકારક છે himanshukiran joshi -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
-
સૂપ (Soup recipe in Gujarati)
સરગવાની શિંગ અને કોથમીર નો સૂપ ચીઝ સાથે , દિવાળી ના દિવસો પછી ઠંડી ના મોસમ માં પીવાની ખૂબ મજા આવશે.#GA4#week10 Neeta Parmar -
-
-
-
સરગવા દૂધી નો સૂપ (Drumstick Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumstick#sargwadoodhino soup patel dipal -
-
-
-
-
સરગવા ની શીંગ નો સૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#GA4 #Week25#સરગવો આરોગ્ય માટે ગુણકારી છે તે ગુણો નો ભંડાર છે માટે રોજના ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવો આવશ્યક છે સરગવામાં કેલ્શિયમ વિટામિન મેગ્નેશિયમ , પ્રોટીન હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
સરગવા નુ સૂપ(Saragva Soup Recipe In Gujarati)
#GA4 #Week25 સરગવાનુ સુપ સાધા ના દુખાવો માખૂબજ ફાયદો કરૅ છે Chetna chudasama -
-
-
-
-
-
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#Immunity# cookpad# cookpadindiaઆજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો. Urvee Sodha -
-
-
-
-
-
-
-
સરગવા પાલક નો સૂપ (Saragva Palak Soup Recipe In Gujarati)
#GA4#Week25# Drumstick Calcium થી ભરપૂર અને ઝડપ થી બની જતો અા સુપ હેલ્ધી chhe અને ટેસ્ટી પન ... કેમકે me આજે તેને hot n sour soup type નો tough અાપ્યો chhe.... Sonal Karia
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15062186
ટિપ્પણીઓ