ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને તેલમાં શેકી લેવા નો રવો સેકાય જાય ત્યારે તેમાં 1/2વાટકી દૂધ ઉમેરી દેવો શીરા જેવું થઈ જશે
- 2
તેમાં બાફેલા બટેટાનો છૂંદો અડધા કેપ્સીકમ અડધા મકાઈના દાણા 1/2 ડુંગળી, ૧ લીલું મરચું ઉમેરી દો. પનીર અને ચીઝ ઉમેરી માવાને તૈયાર કરવો
- 3
તૈયાર કરેલા મિશ્રણમાં ઉપર જણાવ્યા પ્રમાણે ના બધા જ મસાલા ઉમેરી દેવા
- 4
તૈયાર કરેલા માવાને મસળી તેમાંથી નાની નાની ટીકી તૈયાર કરવી
- 5
આ ટીકીને રવામાં રગદોળી શેલૉ ફાય નોન-સ્ટીક પેનમાં કરો
- 6
હવે એક લોયામાં તેલ મૂકી બાકીના રહેલા અડધા મકાઈ ડુંગળી અને કેપ્સિકમને સાંતળી લેવા મીઠું ઉમેરી ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને બે ચમચી ટોમેટો કેચપ ઉમેરી ટોપિંગ તૈયાર કરવું
- 7
હવે ટિક્કીને પ્લેટમાં મૂકી ઉપર ટોપિંગ મૂકી સર્વ કરવું. ચટપટી ટીકી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝી પીઝા પુચકા (Cheesy pizza puchka recipe in gujarati)
#cheese#ચીઝી પીઝા પુચકા#GA4#Week10 Dimple Vora -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
-
-
-
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy corn BHEL recipe in Gujarati) (Jain)
#FF1#nofried#jain#EB#corn#bhel#Week8#cornbhel#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ માં નાના મોટા દરેકને લગભગ જુદા જુદા પ્રકારની ચાટ તો ભાવતી હોય છે. એમાં પણ ભેળ એ જાતજાતની વસ્તુઓ ભેગી કરીને તૈયાર કરવામાં આવતી ડીશ છે જે સ્વાદમાં એકદમ ચટપટી હોવા થી બધાને પસંદ હોય છે. ભેળ ઘણા બધા પ્રકારની અલગ અલગ બને છે અને દરેક શહેરની ભેળ તેની ખાસિયત હોય છે. અહીં મેં સુરત શહેર માં ડુમસ ની પ્રખ્યાત એવી ચીઝ ભેળ તૈયાર કરેલ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા હું ત્યાં ગઈ હતી ત્યારે મેં ત્યાં આ ભેળ ટેસ્ટ કરી હતી. મેં અહીં થોડા ફેરફાર કરીને નવા ફ્લેવર્સ ઉમેરીને ભેળ તૈયાર કરેલ છે Shweta Shah -
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant rava uttapam recipe in Gujarati)
#SD#Cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે આપણે ઉત્તપમ ચોખા અને અડદની દાળમાંથી બનતા બેટર માંથી બનાવતા હોઈએ છીએ. પરંતુ મેં આજે માત્ર ૨વાનો ઉપયોગ કરીને ઉત્તપમ બનાવ્યા છે. આ ઉત્તપમમાં મે મિક્સ વેજીટેબલનો પણ ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ક્યારેય પણ instantly બની જાય છે. ઉત્તપમ ખાવાનું મન થાય અને ચોખાનું બેટર તૈયાર ના હોય તો આ રવાના ઉત્તપમ બનાવવા ખૂબ જ સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
રવા પુડલા (rava pudla recipe in gujarati)
રવાના પુડલા ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે નાના બાળકોને આ પુડલા નાસ્તા માં આપી શકાય છે Kajal Chauhan -
-
-
-
પનીર ચીઝી ભાખરી પીઝા (Paneer Cheesy Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા એ બાળકો નું ફેવરીટ ફાસ્ટ ફૂડ છે. પણ એને જો હેલ્ધી રીતે બાળકો ને આપવામાં આવે તો!!!હા, આ ભાખરી પીઝા એ બાળકો માટે પીઝા નું એક હેલ્ધી વર્ઝન છે જેમાં ન તો મેંદો, યીસ્ટ, બેકીંગ પાઉડર કે બેકીંગ સોડા નો ઉપયોગ થાય છે. અને આ પીઝા તમે તવા પર પણ આસાની થી બનાવી શકો છો.અને આ પીઝા નાના મોટા સૌને ભાવશે. Sachi Sanket Naik -
વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)
#GA4#WEEK23#TOAST#COOKPADINDIA#COOKPADGUJRATI ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે. Shweta Shah -
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
ચીઝી પનીર સિગાર રોલ્સ (Cheesy Paneer Cigar Rolls recipe in Guj.)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોને લંચબોક્સમાં ચીઝ અને પનીર વાળું અને તેની સાથે ચટપટુ હોય એવું કઈ પણ ફૂડ આપીએ એટલે તેમને ખાવાની મજા પડી જાતી હોય છે. એટલા માટે મેં આજે ચીઝી પનીર સિગાર રોલ્સ બનાવ્યા છે. આ સિગારને વહેલા તૈયાર કરી અને ફ્રિઝમાં સ્ટોર કરી લંચબોક્સમાં આપતી વખતે ફ્રાય કરીને પણ આપી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ અને મસાલા ને લીધે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને થોડી હેલ્ધી પણ બને છે. તો ચાલો જોઈએ બાળકોને લંચબોક્સમાં કે સાંજના સ્નેક્સમાં આપી શકાય તેવી આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
ચીઝી કલરફુલ પોકેટ (Cheesy Colorful Pocket Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE#CHEESY COLOURFUL POCKET Jalpa Tajapara -
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik -
-
સ્ટફ્ડ ચીઝી કેપ્સીકમ
#સ્ટફડમિત્રો સ્ટફડ ચીઝી કેપ્સીકમ બનાવવામાં ખૂબ જ સરળ છે આ રેસિપી ને આપણે સાઈડ ડિશ તરીકે યુઝ કરી શકીએ છીએ અથવા બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. Khushi Trivedi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15069291
ટિપ્પણીઓ (6)