ટોમેટો સૂપ અને મટર રાઈસ (Tomato Soup Pea Rice Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
ટોમેટો સૂપ અને મટર રાઈસ (Tomato Soup Pea Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ટામેટા ધોઈ કુકર મા કટકા કરી બે ચમચી લીલાં વટાણા એક ગ્લાસ પાણી નાખી ચાર સીટી વગાડી લો અને પછી થડું થાય એટલે ચારની કાઢી ચમચા વડે પ્રેસ કરો અને ગાળી લો
- 2
હવે ચોખા વટાણા મિક્સ કરીને બે પાણી થી ધોઈ લો અને પછી ગેસ ચાલું કરી ત્રણ ગ્લાસ પાણી નાખી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી ઘી નાખીને રાંધી લેવાં
- 3
ભાત ચડી જાય ત્યાં સુધીમાં ટોમેટો સૂપ ઉકળવા મુકો અને પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું બે ચમચી ખાંડ એક ચમચી લાલ મરચું પાઉડર મિક્સ કરીને પાચ મિનીટ સુધી ઉકળવા દો પછી બાઉલ માં ભરી પ્લેટ માં મૂકી ભાત ચડ વા આવે એટલે તેમાં એક ચમચી લીંબુ નો રસ ઉમેરી હલાવો અને પછી સૂપ ના બાઉલ વાળી પ્લેટ માં મૂકી ગરમ ગરમ પીરસો તો તૈયાર છે સ્વાદિષ્ટ ટોમેટો સૂપ અને મટર રાઈસ
Similar Recipes
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 20ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋 Jigisha Patel -
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#RC3#Week3 ટોમેટો રાઈસ કાંદા ,ટામેટા , લીલા ધાણા અને મસાલાઓથી બનાવવામાં આવે છે. ટોમેટો રાઈસ ખાવામાં ટેસ્ટી અને જલ્દીથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે મેં મારા બાળકો માટે બનાવ્યું છે ટમેટાનું સૂપ. Deval maulik trivedi -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
જીરા રાઈસ અને દાળ તડકા (Jeera Rice Dal Tadka Recipe In Gujarati)
#MRC#comboreceipes#weekendreceipe#cookpadindia Rekha Vora -
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે . ડીનર કે બ્રેક ફાસ્ટ માં ગરમાગરમ સૂપ પીવાથી હેલ્થ સારી રહે છે. Bhavnaben Adhiya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
-
-
-
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
"ટમેટાનું સુપ "ઠંડી રજા લઈ રહી છે ત્યારે ટમેટાની પણ સિઝન હવે પૂરી થવા ઉપર છે તો ચાલો આપણે ટામેટાં સૂપની રેસીપી જોઈ લઈએ તેમાં થોડા લીલા વટાણા નાખ્યા છે અને સૌનું ફેવરિટ ચીઝ પણ છે#BW Buddhadev Reena -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે. Bhavini Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15357257
ટિપ્પણીઓ