પતરાળી (Patarali Recipe in Gujarati)

પતરાળી એક શાક છે જે આખા વરસમાં ફક્ત આઠમના દિવસે જ મળે છે જેની અંદર 32 જાતના શાક છે એની અંદર શાક લીલી ભાજી ફણગાવેલા કઠોળ બધું જ છે આ શાક ભગવાન કૃષ્ણના જન્મ વખતે તેમને ધરાવવામાં આવે છે અને બધુ શાક કાપેલ મળે છે ભગવાન નો પ્રસાદ છે એટલે પતરાળી લોકો નોમના દિવસે પારણા માં બનાવે છે .
પતરાળી (Patarali Recipe in Gujarati)
પતરાળી એક શાક છે જે આખા વરસમાં ફક્ત આઠમના દિવસે જ મળે છે જેની અંદર 32 જાતના શાક છે એની અંદર શાક લીલી ભાજી ફણગાવેલા કઠોળ બધું જ છે આ શાક ભગવાન કૃષ્ણના જન્મ વખતે તેમને ધરાવવામાં આવે છે અને બધુ શાક કાપેલ મળે છે ભગવાન નો પ્રસાદ છે એટલે પતરાળી લોકો નોમના દિવસે પારણા માં બનાવે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાકને પાણીથી ધોઈને સમારી લો. ભાજી ઝીણી સમારી ધોઈ લેવી. ટામેટાં ઝીણાં સમારી લેવા.
- 2
એક કડાઇમાં તેલ મૂકો તેમાં રાઇ જીરૂ નાખો અને શાકનો વઘાર કરો. ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરો. શાક થોડું ચડી જાય એટલે બધા મસાલા નાખી બધી ભાજી નાખી દો. ટામેટાં નાખી ઢાંકી ને કૂક કરો.
- 3
તૈયાર છે પતરાળી. ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
પતરાળી
#Goldenapron Post25#જૈનપતરાળી એક શાક છે જે આખા વરસમાં ફક્ત આઠમના દિવસે જ મળે છે જેની અંદર 32 જાતના શાક છે એની અંદર શાક લીલી ભાજી ફણગાવેલા કઠોળ બધું જ છે આ શાક ભગવાન કૃષ્ણના જન્મ વખતે તેમને ધરાવવામાં આવે છે અને બધુ શાક કાપેલ મળે છે ભગવાન નો પ્રસાદ છે એટલે પતરાળી લોકો નોમના દિવસે પારણા માં બનાવે છે . Jyoti Ramparia -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#childhoodPost - 9#શ્રાવણPost- 3પતરાળી JAY KANAIYALAL Ki..... કાલે "પારણાં " ના પવિત્ર દિવસે બાલ ગોપાલ "લાલા" ને "૩૨ ભોજન ૩૩ શાક ધરાવવામાં આવે છે એ માટે આજે બધાં જ શાકભાજી લાવી મનમાં પ્રભુ સ્મરણ કરતાં કરતાં આ શાકભાજી ને ઝીણાં સમારી "પતરાળી " તૈયાર કરી.... બોલો શ્રી જય કનૈયાલાલ કી જય... Ketki Dave -
પંચરૂપી ભાજી (Panchrupi Bhaji Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #ઇન્ડિયા 2020નોમ ના પારણા સ્પેશિયલ ભાવનગર મા અમારે પારણા નોમ નાં દિવસે અમારે પંચરૂપી ભાજી મળે છે આ ભાજી 1 કે 2 દિવસ જ દેખાય છે આ દિવસે લગ ભગ બધાજ આ ભાજી બનાવે છે આમાં કેટલી જાત ની ભાજી આવતી હોય છે અમુક ભાજી તો આપણે નામ પણ નાં આવડતા હોય હવે તો આ ભાજી વિસરાય ગઇ છે Vandna bosamiya -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#શ્રાવણ જન્માષ્ટમી નાં બીજા દિવસે નોમ નાં દિવસે પંચ રૂપી ભાજી મળે છેઆ માબધી જાત ની ભાજી, બધી જાતના શાક, બધી જાત નાં કઠોળ આવે છે આ ભાજી વરસ મા એકજ વાર આવે છે પંચ રૂપી ભાજી Vandna bosamiya -
પતરાળી નું શાક
#SFR#SJR#RB20#શ્રાવણ#પારણાં નોમ સ્પેશ્યલ અમારા ઘરે નોમ ના દિવસે પતરાળી નું શાક અને સોજી નો શીરો અવશ્ય બને અને લાલજી ને ભોગ માં ધરાવવામાં આવે છે.પતરાળી ના શાક માં બધા મીક્સ શાક,ભાજી ને પતરવેલ પાન માં વીંટાળી ને મળતું હોય છે જેથી તેને પતરાળી કહેવાય છે..જે એકદમ સાદા મસાલા સાથે બને છે જેથી તે બહુજ પૌષ્ટિક છે. Alpa Pandya -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
પતરાળી જન્માષ્ટમીના બીજા દિવસે શ્રાવણ વદ નોમ ને શ્રી ભગવાન કૃષ્ણને પારણામાં ધરાવવામાં આવે છે. પતરાળી માં બત્રીસ જાતના શાકભાજી, લીલી ભાજી અને કઠોળ આવે છે. જેમાંથી શાક બનાવવામાં આવે છે. આમાં રીંગણ નાખવામાં આવતા નથી. વર્ષમાં ફક્ત શ્રાવણ વદ આઠમને દિવસે શાકમાર્કેટમાં પતરાળી મળે છે.#શ્રાવણ Hemaxi Patel -
પતરાળી (Patarali Recipe In Gujarati)
પતરાળી એ ખાસ જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે નોમ ના દિવસે બનાવમાં આવે છે આમ તો 32જાત ના શાક અને ભાજી બધી જાત ની એમ બનાવાય છેબહુજ પૌષ્ટિક શાક છે દરેક વ્યક્તિ એ વર્ષ માં એક વાર તો ખાવું જોઇએ. Shilpa Shah -
મિસળ પાવ
#ડિનર#સ્ટારમુંબઈ નું પ્રખ્યાત ફૂડ એટલે મિસળ પાવ. મિક્સ ફણગાવેલા કઠોળ માં થી બનાવવા મા આવે છે. પાવ સાથે ખવાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી વાનગી છે. Disha Prashant Chavda -
ટોઠા અને બ્રેડ
#જોડી#જૂનસ્ટારમહેસાણા ની પ્રખ્યાત વાનગી છે. જેમાં તેલ મસાલા નું પ્રમાણ વધારે હોય છે. મે અહીંયા તેલ મસાલા ઓછા વાપર્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખાસ કરી ને શિયાળા મા બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
પતરાળી (Patarali Recipe In Gujarati)
#cookpadgujaratiનોમ નો કાન્હાજી નો થાળ નો પ્રસાદ Khyati Trivedi -
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani -
વઘારેલી ખીચડી વિથ વેજિટેબલ્સ એન્ડ પલ્સસ
#ભાત આજે મને વઘારેલી ખીચડી બનાવાની ઈચ્છા થઈ એટલે મેં ચારથી પાંચ જાતના કઠોળ અને ઘણા બધા શાકભાજી નાખીને હેલ્ધી ખીચડી બનાવી. જે અત્યારે આપણે બધા જ વિટામિન અને પ્રોટીન મળે એવું ખાવું જરૂરી છે. ઘણી બધી જાતના શાકભાજી, ચાર જાતની દાળ અને ૫ થી ૬ જાતના કઠોળ બધું જ આપણા શરીરમાં જાય અને બાળકોને પણ આ ખાવાથી ઘણું બધું હેલ્ધી રહે છે..... Kiran Solanki -
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
પતરાળી નુ શાક (Patarali Shak Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી માં પારણા ના દીવસે પતરાળી નુ શાક મોટેભાગે બધાં બનાવતા હોય છે Pinal Patel -
મિક્સ કઠોળની ખીચડી
#કુકરખૂબ જ હેલ્થી રેસીપી છે...કેમ કે આમાં બધી જ જાતના કઠોળ ઉમેરી શકાય છે તેમજ શાકભાજી પણ તમે .મનગમતા ઉમેરી શકો છો. Kalpa Sandip -
દૂધ વાળુ સેવ ટામેટા નું શાક
#દૂધ#જૂનસ્ટારલગભગ સેવ ટામેટાં બધે બનતું જ હોય છે. અહીંયા રસો કરવા મે દૂધ નો ઉપયોગ કર્યો છે. દૂધ ફાટી ને જે સ્વાદ આપે છે તેના લીધે આ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
પતરાળી શાક (Patarali Shak Recipe In Gujarati)
#શ્રાવણPost - 6પતરાળી શાકNand Gher Aanand Bhayo JAY KANAIYALAL kiHathi 🐘 Ghoda 🐴 Palkhi JAY KANAIYALAL ki .... આજે નોમના પારણાં.... ક્રિષ્ણ કનૈયાલાલ ને "૩૨ ભોજન 33 શાક" ધરાવવામાં આવે છે.... ઘર ઘર માં પતરાળી નું શાક બને છે .... હું નાની હતી ત્યારથી જ અમે 25 જાતનાં શાક & ૭ જાતની ભાજી ઘરે લાવી એને સાફ કરી... છાલ કાઢી... ઝીણું સમારતા.... અને નોમના દિવસે આ શાક બનાવતા Ketki Dave -
સ્પારાઉટ બીન શોર્ટ
#વિકમીલ 3#માઇઇબુક post 16ફણગાવેલા કઠોળ થી બનતી આ ભાજીખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પ્રોટીનયુક્ત છે Nirali Dudhat -
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#RC4સિઝનલ શાક છે ..પણ હવે તો માર્કેટ માં ઘણી સિઝનલ વસ્તુ ફ્રોઝન મળી રહે છે..આ શાક ને પાણી રેડ્યા વગર ફક્ત વધારે તેલ માં જ બનાવાય છે..એની સાથે મેળવણ માં બટાકા નાખી શકાય પણ આજે હું એકલા ટિંડોળા નું જ શાક બનાવીશ.. Sangita Vyas -
બિકાનેરી ભરવાં દુધી (Bikaneri Stuffed Bottle gourd recipe in Gujarati) (Jain)
#RB3#RECIPE_BOOK#SVC#SUMMER_SPECIAL#STUFFED#BOTTLE_GOURD#DUDHI#DINNER#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI આમ તો દુધી બારે મહિના મળતી હોય છે. પરંતુ તેનો ગુણ ઠંડક આપવાનો હોવાથી ઉનાળામાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. મેદસ્વિતા, હૃદયરોગ, પાચન ક્રિયા, શરીરની ગરમી, બળતરા વગેરે જેવા રોગોમાં ખૂબ જ ઉપયોગી દુધીનો જુદા જુદા પ્રકારે ઉપયોગ કરી શકાય છે. અહીં મેં બિકાનેરી સેવ ની ફ્લેવર સાથે ભરેલી દુધીનું ક્રીમી ગ્રેવીવાળું શાક બનાવ્યું છે, જે બાળકોને પણ ખુબ જ પસંદ કરશે. જો બાળકો આવી ગુણકારી દુધી ખાવા માટે તૈયાર ના હોય તો આવા પ્રકારનું શાક બનાવી તેમને ખવડાવી શકાય છે. મહેમાન આવે તો પણ આ શાક સર્વ કરી શકાય છે. રોટલી ભાખરી, પરાઠા વગેરે સાથે ખુબ જ સરસ લાગે છે. આ શાક મારા પતિ તથા બાળકોને ખુબ જ પસંદ છે આથી તેમને હું ડેડીકેટ કરું છું. Shweta Shah -
લીલા કાંદા સેવ ટામેટા નું શાક(Spring onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11 Rina Raiyani -
ભેળ (Bhel Recipe in Gujarati)
#GA4 #Week 26અમારા સુરેન્દ્રનગરમાં શંકર ની ભેળ બહુ ફેમસ છે પણ અત્યારે બાર ખાવા કરતાં મે એના જેવી જે ઘર પર બનવી છે તો શેર કરું તો Pina Mandaliya -
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
ભીંડી આલુ મસાલા (Bhindi Aloo Masala Recipe In Gujarati)
#EB#Post1#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં શાકભાજી માં ભીંડા બહુ સારા આવે.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને પણ ભીંડા નું શાક બહુ જ ભાવે માટે હું એને અલગ અલગ રીત થી ભીંડા નું શાક બનાવી ને ખવડાવું.મસાલેદાર આલુ ભીંડી આલુ ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
પાલક વટાણા બટાકા નુ શાક (Palak Vatana Bataka Shak Recipe In Gujarati)
#BRપાલક ની ભાજી નું મીક્સ શાક ગુજરાતી રીત પ્રમાણે બનાવ્યું છે, Pinal Patel -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
આલુ પાલક (દેશી સ્ટાઈલ) Aloo Palak Recipe in Gujarati
આ રેસીપી ખૂબ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. રોટલા રોટલી પરાઠા સાથે કે ભાખરી સાથે પણ ખાવાની Disha Prashant Chavda -
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
પનીર ટીકા મસાલા(paneer tika masala in Gujarati)
#goldenapron3#week 21 [SPICY]આજે આપણે હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા બનાવશું કે જેની અંદર ખડા મસાલા નો વપરાશ થશે જેનાથી શાક જેનાથી શાક spicy એટલે કે તીખું બનશે. Kotecha Megha A. -
વેજ કીમા મસાલા (Veg Keema Masala Recipe in Gujarati)
બાળકો ઘણા શાકભાજી ખાતા નથી ત્યારે તેમને થોડો ફેરફાર કરી ને ખવડાવી શકાય છે. આ રેસીપી દરેક ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (21)