સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Nayna Parjapati @cook_31535919
સક્કરપારા નાસ્તા મા બનવા આવતી વાનગી છે
સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
સક્કરપારા નાસ્તા મા બનવા આવતી વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મિલ્ક ને સહેજ ગરમ કરી ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરી દયો હવે તેમ જરુર મુજબ ઘી નુ મોણ નાખી લોટ બાંધી લયો
- 2
ખાંડ અને મિલ્ક નુ પરમાણ જરુર મુજબ લેવુ 15 મિનિટ પછી પાટલા પર રોટલો વણી સક્કરપારા ના આકાર માં કાપી લો.
- 3
આ રીતે બધા સક્કરપારા બનવી ધીમા તાપ પર આછા ગુલાબી રંગ ના તળી લો
- 4
આ સક્કરપારા મા ઈલાયચી પાઉડર હોવાથી, મિલ્ક થી લોટ બાંધવા થી ખુબ સરસ બને છે
- 5
આ સક્કરપારા બધાંને ભાવતી વાનગી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગળ્યા સક્કરપારા(Sweet Sakkarpara Recipe In Gujarati)
#MAગળ્યા સક્કરપારાનાસ્તા મારી મમ્મી ખૂબ જ સરસ બનાવે. Mital Bhavsar -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB 16 Week1 કપ મેંદો રવો ખાંડ અને ઘી નું મિશ્રણ એટલે સક્કરપારા સકરપારા જૂની પેઢીઓથી પરંપરાગત રીતે ચાલી આવેલી મીઠી વાનગી છે લાંબો સમય સુધી રહે છે ઝટપટ બની જાય છે અહીં પચવામાં પણ સરળ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સ્વીટ સક્કરપારા (sweet sakkarpara recipe in gujarati)
સક્કરપારા એ નાના મોટા સૌને પ્રિય હોય છે. ભાતભાતના સક્કરપારા બનાવી શકાય છે, અહીં ઘઉં ના લોટ માં વધેલી ખાંડ ની ચાસણી નો ઉપયોગ કરેલ છે. આ સક્કરપારા ગોળ મેળવીને બનાવવાથી વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ગુણકારી રહે છે.#સુપરશેફ૨ Dolly Porecha -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#RC2White recipe શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે. Krishna Kholiya -
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3#childwood#શ્રાવણ શક્કર પારા એ મોટે ભાગે સાતમ આઠમ ની વાનગી છે.પણ મને એ નાનપણ થી બહુ ભાવતી વાનગી છે.એ નાસ્તા માં બનાવી શકાય છે સ્વાદ માં એકદમ ક્રિસ્પી અને લાજવાબ બને છે. Varsha Dave -
-
-
-
સક્કરપારા (Sakkarpara Recipe In Gujarati)
#કૂકબુકઆજથી જ દિવાળીના નાસ્તા બનાવવાનું ચાલુ કર્યું તો સૌપ્રથમ સ્વીટ સક્કરપારા બનાવ્યા આમે ગુલાબ જાંબુ ની ચાસણી વધી હતી તેનાથી બનાવ્યા છે Nipa Shah -
ખજૂર અંજીર પુરન પોલી પેન્નાકોટ્ટા કોન
#દાળ માંથી બનતી વાનગી સ્પર્ધાઆ વાનગી પુરન પોલી મા મેં અલગ રીતે બનાવી છે સ્વાદ મા ખૂબ સરસ બની છે। ગુજરાતી ભાષામાં મારી પહેલી વાનગી છે આશા છે આપ સહુને પસંદ આવશે R M Lohani -
બીટ ના સક્કરપારા (Beetroot Shakkarpara Recipe In Gujarati)
#Tips. બીટને હંમેશા બાફીને મિક્સર જારમાં ક્રશ કરવું.જેથી બીટ નો કલર એવો ને એવો જ રહે છે .આજની મારી આ ટિપ્સ છે .બીટ નાના બાળકો ખાતા નથી તો આ રીતે નાસ્તામાં ઉપયોગ કરો તો બાળકો આનંદથી ખાય છે.બીટ ના સક્કરપારા ચા સાથે સવારે નાસ્તામાં વધારે સારા લાગે છે. Jayshree Doshi -
-
સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#childhood મને નાનપણ માં સકરપારા બહુજ ભાવતા અને નાસ્તામાં અપાતા.આજકાલ તો બાળકો માટે અલગ અલગ રીતે બનાવાય છે, ચીઝ,, પાલક, મેથીના, બીટ ના વગેરે વગેરે, અને તૈયાર પણ મળે છે Bina Talati -
-
સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#LOસકરપારા બાળકો થી લઈ મોટાઓને સૌને ભાવે છે. બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. શકરપારા ઇઝીલી બની જતી રેસિપી છે. સકરપારા ગોળ અથવા ખાંડમાંથી બનતી વાનગી છે . આપણે ગુલાબજાંબુની ચાસણી ઉપયોગમાં લેતા હોતા નથી.પણ આજે મે લેફ્ટ ઓવર રેસિપીમાં ગુલાબજાંબુમાંથી વધેલી ચાસણીમાંથી સકરપારા બનાવ્યા છે.જે એક્દમ માર્કેટ જેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે.બન્યા છે. Jigna Shukla -
સક્કરપારા (Shakkarpara recipe in gujarati)
#GA4#WEEK9સક્કરપારા આમ તો દરેક ને ત્યાં બનતા જ હોય છે પણ દિવાળી માં તો ખાસ બને જ છે તો માર્કેટ માં મળે છે એવાજ ખસ્તા સક્કરપારા માટે ની રેસીપી અહીં હું શેર કરું છું તમે પણ ટ્રાય કરી ને મને ફોટો શેર કરવા નું ના ભૂલતા.. (રેસીપી નો વીડિયો જોવા માટે લિંક પણ હું અહી આપું છું તમારે તે પણ જોઈ શકો છો.)https://youtu.be/5tYe5PcEc1Q Manisha Kanzariya -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ ફરસાણ મા મીઠાશ હોવાને કારણે નાના બાળકો થી લઈ બધા ની ખૂબજ ભાવતી રેસીપી છે.બાળકો ને નાસ્તા મા આપી શકાઈ. Roshni Mistry -
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આજે નાસ્તા માટે sweet શકકરપારા બનાવ્યા. ઘરના બધાને ઘરે બનાવેલા જ નાસ્તા ભાવે. હાઈજીન પણ હોય અને આપણા ટેસ્ટ મુજબ બનાવી શકાય. Sonal Modha -
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16શકકરપારા અલગ-અલગ પ્રકારે બનાવી શકાય છે. એ ટી ટાઇમ નો ફેવરીટ નાસ્તો છે. એકદમ ક્રિસપી ને ક્રંચી આ નાસ્તો બનાવો ખૂબજ સરળ છે. અહીં મેં મેંદો, ખાંડ, ઘી, મીઠું ને ઈલાયચી પાઉડર નો ઉપયોગ કરી ને બનાવાયું છે. શકકરપારા ખાસ કરીને દિવાળી માં બધા બનાવતા હોય છે. Helly shah -
-
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
સુકો નાસ્તો બઘા ને ભાવે #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #sakkarpara #sweetsakkarpara #drysnacks #snack Bela Doshi -
-
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16આજે મે શકકરપારા બનાવ્યા છે જે નાસ્તા મા ચા સાથે ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25 Dahi vadaદહીં વડા એ અડદ ની દાળ માંથી બનાવવામાં આવતી વાનગી છે તે મીઠુ દહીં નાખી ને ખાવામાં આવે છે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે Rinku Bhut -
-
ટ્રેડિશનલ લાડુ
#લીલી પીળી વાનગીઆ વાનગી ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે.જે તહેવારો માં ખાસ બનાવા માં આવે છે. Hetal Mandavia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15465243
ટિપ્પણીઓ (4)