મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીબાફેલા મગ
  2. 1સમારેલું ટામેટુ
  3. 1સમારેલું મરચુ
  4. 1/2 ચમચીરાઇ
  5. તેલ વગાર માટે
  6. 1/2ચમચીહળદર
  7. 1 ચમચીમરચુ પાઉડર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 1/2 ચમચીલીંબુ નો રસ
  10. કોથમીર ગાઁનિશ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મગ ને 1 કલાક પલાળી ને 4-5 સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે પેન માં તેલ મુકી રાઇ ઉમેરો.રાઇ તતડે એટલે ટામેટુ, લીલું મરચુ ઉમેરો.

  3. 3

    હવે તેમાં હળદર,મરચુ,મીઠુ ઉમેરી તેમાં બાફેલા મગ ઉમેરી મિક્સ કરો.હવે તેમાં થોડું પાણી ઉમેરી 4-5 મિનિટ કુક કરો.

  4. 4

    હવે ઉપર થી કોથમીર ઉમેરી ગરમા ગરમ રોટી જોડે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes