ડાલગોના કૉફી (Dalgona Coffee Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#CD
#mr
#cookpadindia
#cookpadgujrati
દાલગોના એ કોરિયન શબ્દ છે. જેનો અર્થ સ્વીટ થાય છે. આ કૉફી સરળતાથી ઘરે જ બની જાય છે.કોઈ પણ ઋતુમાં પીવું ગમે એવું પીણું છે.

ડાલગોના કૉફી (Dalgona Coffee Recipe In Gujarati)

#CD
#mr
#cookpadindia
#cookpadgujrati
દાલગોના એ કોરિયન શબ્દ છે. જેનો અર્થ સ્વીટ થાય છે. આ કૉફી સરળતાથી ઘરે જ બની જાય છે.કોઈ પણ ઋતુમાં પીવું ગમે એવું પીણું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
4 વ્યકિત
  1. 1/2 લીટર અમૂલ ગોલ્ડ કોલ્ડ મિલ્ક
  2. 2 ચમચીઇન્સ્ટન્ટ કોફી
  3. 3 ચમચીસાકર
  4. 2 ચમચીગરમ પાણી
  5. ગાર્નિશ - જરુર મુજબ કોકોપાવડર,ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પુર્વ સામગ્રીની તૈયારી

  2. 2

    એક બાઉલમાં 2 ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાઉડર, 3 ચમચી સાકર, 2 ચમચી ગરમ પાણી લો. હેન્ડબ્લેન્ડર અથવા બીટર થી બ્લેન્ડ કરો. ત્યાં સુધી બ્લેન્ડ કરો કોફી ક્રીમ ફોર્મમાં આવે ત્યાં સુધી.(10 થી 12 મિનીટ સતત બીટ કરવું.)

  3. 3
  4. 4

    જ્યારે ક્રીમ ફોર્મમાં આવી જાય ત્યારે એક ગ્લાસમાં 2 કપ કોલ્ડ મિલ્ક લો. 2થી 3 આઇસ ક્યુબ નાંખો, અને તેનાં પર કોફી ક્રીમ 2ચમચી મુકો. ગાર્નિશ કરો જરુર મુજબ કોકોપાવડર અને ચોકો ચિપ્સ ઉપરથી સ્પ્રિંક્લ કરો.

  5. 5

    રેડી છે ખૂબજ ફેમસ દાલગોના કૉફી.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes