મગ ભાત ની ખીચડી (Moong Bhat Khichdi Recipe In Gujarati)

mitu madlani @cookmitu20
#LO બુધવારે મારા ઘરે મગભાત હોય જ. તો તે વધે ત્યારે આવી ખીચડી બનાવુ છુ 😋😋👍
મગ ભાત ની ખીચડી (Moong Bhat Khichdi Recipe In Gujarati)
#LO બુધવારે મારા ઘરે મગભાત હોય જ. તો તે વધે ત્યારે આવી ખીચડી બનાવુ છુ 😋😋👍
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા તેલ મુકી ગેસ ચાલુ કરો તેલ ગરમ થાય પછી રાઈ જીરુ નો વઘાર કરી હીંગ નાખી આદુ મરચાં લસણની પેસ્ટ ને સાતણવી પછી તેમા પાણી એડ કરી બધા મસાલા એડ કરી ઉકણવા દેવુ પછી તેમા રાધેલ મગ ભાત એડ કરી મીકસ કરી ધીમા તાપે ૩થી૪ સીટી થવા દો પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ખીચડી સૅવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - week2સામાન્ય રીતે ભાત વધે તો તે વઘારીને ખવાય પણ મારા ઘરે સવારે વધુ ભાત બનાવાય અને સાંજે વઘારીને ખાવાની બહુ જ મજા પડે.. ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ખીચડી ની થેપલી(khichdi thepli recipe in Gujarati)
#સુપરશેફ૩#મોનસૂનસ્પેશિયલ#જુલાઈપોસ્ટ૧૧#વિક૩#ઝિંગ#કિડ્સમગ ની ખીચડી તો પૌષ્ટિક આહાર છે જ.અને આ તો વેસ્ટ માંથી બેસ્ટ. વધેલી ખીચડી માંથી બનાવેલી આઈટમ...જે દરેક ને ભાવે બાળકોને પણ ભાવે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ અને ચટપટું.😋 Nayna J. Prajapati -
આખા મગ ની ખીચડી (Whole Moong Khichdi Recipe In Gujarati)
# healthy આ મગ ની ખીચડી ખૂબ હેલ્ધી અને ટેસ્ટફુલ છે તેથી આ રેસિપી મે શેર કરી છે આ રેસિપી ખૂબ જ સિમ્પલ અને સરળ છે Vaishali Prajapati -
-
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya -
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો. Bhoomi Mehta -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#childhood અમે નાના હતા,ત્યારે દાળ-ભાત નો કૂવો કરી ને બટાકા ના શાક ના ફોડવા છૂટા છૂટા મૂકી ને પછી આવ જો ખાઈ લે નહીં તો તારા કૂવા માં થી કાગડો ખાઈ જશે...અને પછી હું ને મારા ભાઈ બ્હેન ફટાફટ ખાઈ લેતા...આ જ રીતે પછી અમે મોટા થયા એટલે અમે અમારા થી નાના બાળકો ને,પછી મારી દીકરી ને..આ સિલસિલો ચાલુ જ રહેશે...ભલે યુગ પરિવર્તન થાય પણ ગોળ-ઘી રોટલી નું પપુડું, ખાંડ-મલાઈ રોટલી નું પપુડું, દાળ-ભાત કે કઢી-ભાત નો કુવો ....ને ગુબીચ ગોળ ની ચાસણી ને કડક કરી તલ નાખી ઠારી કાપા પાડી ને પછી એય ચૂસવાની.. કૂકપેડ તરફથી મળેલ childhood થીમ થી કંઈક કેટલીયે યાદો તાજી થઈ...આભાર કૂકપેડ Krishna Dholakia -
પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Gujaratiપાલક લસુણી ખીચડી Vyas Ekta -
છુટા મગ (Chhuta Moong Recipe In Gujarati)
#PRમગ તો બધા જ બનાવતા હોય છેજૈન મા ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છેલોકો ખાખરા સાથે પણ ખાય છેગુજરાતી લોકો દર બુધવારે પણ બનાવે છેમારા ઘરમાં પણ દર બુધવારે બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે chef Nidhi Bole -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2 વઘારૅલૉ ભાત આમ તો બધા જ ઘર માં બનતો હોય છે,પણ વઘારૅલૉ ભાત બનાવવાની મારી અલગ રીત છે,જે માં હુ પંજાબી ગ્રેવી મસાલો અને ચપટી ગરમ મસાલો એડ કરી ને બનાવુ છુ,અને ખૂબ જ સરસ લાગે છે, અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે, Arti Desai -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋 Bhavnaben Adhiya -
-
ખીચડી ના મુઠિયા (Khichdi Muthiya Recipe inGujarati)
આ વાનગી મારા દાદી બનાવતા. વર્ષો પહેલા જ્યારે ફ્રીઝ નોહતા ત્યારે બચેલી ખીચડી માંથી મારા દાદી આ રીતે મૂઠીયા બનાવતાં.ખુબ જ સ્વાદિષ્ટ બને છે. #GA4#week7 Buddhadev Reena -
મગ ભાત (Moong Rice Recipe In Gujarati
#Famઅમારા ફેમિલી માં બધાના ફેવરિટ.. બુધવારે ખાસ બનાવાય છે.. shital Ghaghada -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
ઘઉંના ફાડાની મસાલા ખીચડી (GhaunaFadanimasla Khichdi in Gujarati)
આપણે ખીચડી તો બનાવતા જોઈએ છે. આજે ફાડા ખીચડી બનાવીશું. કોઈ ચોખા ના ખાતા હોય, અને ડાયાબિટિશમાં આ ખીચડી ખાઈ શકાય છે.#GA4#Week7#ખીચડી Chhaya panchal -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
લેફટ ઓવર મસાલા ભાત (Left Over Masala Bhat Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
વેજિટેબલ, ઘઉ નાં ફાડા અને મગ ની દાળ ની ખીચડી
#goldenapron3#ડિનર#ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે. ડાયટ મા પણ ચાલે.અત્યારે લોકડાઉન નાં સમય મા થોડું લાઈટ મેનુ બનાવું હોય તો ફાડા ખીચડી અને સાથે દહીં બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week 7 ખીચડીમિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ની ટેસ્ટી અને હેલ્ધી પંચરત્ન ખીચડી 😋😋 Bhavika Suchak -
આખા મગની ખીચડી (Akha Moong Khichdi Recipe In Gujarati)
#JSRઆપણે બધા ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ પણ આખા મગની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Jayshree Jethi -
-
કોદરી ની મસાલા ખીચડી (Foxtail Millet masala Khichdi In Gujarati)
#SSM ગરમી મા થોડો હલકો ખોરાક જ ખાવાનો ગમતો હોય છે તો આ કોદરી ની ખીચડી ખૂબજ સારા મા સારું હેલ્થ માટે પણ સારું ફૂડ છે. Manisha Desai -
સાબૂદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની ખીચડી જે સૌ ને ખુબ જ ભાવતી હોય છે. ઉપવાસ માં બનાવતા હોય ત્યારે તેમાં હળદર નો ઊપયોગ કયાઁ વગર બનાવીએ છે. પરંતુ આજે મેં હળદર ઊમેરી ને બનાવી છે. sonal Trivedi -
કાળા મગ ની કટલેસ
#કઠોળલીલા મગ તો આપણે બધા ખાઈએ જ છીએ.કેમ કે તેમાં થી પ્રોટીન મળે છે પરંતુ કાળા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. લીલા મગ કરતાં પણ કાળા મગ મા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. કાળા મગ અને ચોખા ની ખીચડી પણ ખૂબ જ સરસ લાગે છે. તો મે કાળા મગ નો ઉપયોગ કરી તેમા મનપસંદ વેજીટેબલ ઉમેરી સરસ કટલેસ બનાવી છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15587009
ટિપ્પણીઓ (2)