રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બધા લોટ લઈ ને બધા જ મસાલા નાખી ને લોટ બાંધી લેવો.
- 2
હવે તેમાંથી આ રીતે લોયા બનાવી ને સ્ટેન્ડ માં બાફવા માટે મૂકી દેવા. છરી વડે ચેક કરવું.થઈ જાય એટલે એને ઉતારી લો. થોડા ઠંડા થાય એટલે ગોળ આકારમાં કાપી લેવા.
- 3
એક વાસણ માં તેલ લઇ ગેસ પર ગરમ કરી રાઈ,જીરૂ,તલ, હિંગ,વરિયાળી,લીલા મરચા નાખી ને મુઠીયા તેમાં નાખી દેવા.અને બરાબર મિક્સ કરી દેવા.અને સર્વ કરી શકાય.
Similar Recipes
-
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સોફ્ટ અને ટેસ્ટી દૂધીના મુઠીયા ડીનર અને બ્રેકફાસ્ટ માં ખાઈ શકાય છે . Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
દૂધી & સરગવાની ભાજી ના મૂઠિયાં (Dudhi Saragva Bhaji Muthia Recipe In Gujarati)
#CB2#week2 Shital Jataniya -
-
-
-
દૂધી ના મુઠીયા (Bottle Gourd Muthia Recipe In Gujarati)
#CB2Week 2#cookpadindia#CookpadgujaratiPost ૧ Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15650064
ટિપ્પણીઓ (8)