રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા ઘઉં ના લોટ ને ચાળી ને એક આછા કપડાં માં બાંધી વરાળ માં10 મિનિટ બાફી લો. ઠંડો થાય એટલે ખોલી ને છૂટો પાડી ખાંડી લેવો. ચાળી લેવો. લોટ માં બધા મસાલા અને દહીં એડ કરી નરમ બાંધી લેવો.
- 2
લોટ ને સંચા માં ચકરી ની જારી લઈ તેમાં તેલ થી ગ્રીસ કરી ને ભરી લેવો.ચકરી પાડી લેવી.કડાઈ માં તેલ ગરમ કરી મીડિયમ ટુ સ્લો આંચ પર તળી લેવી.ગરમ ચકરી ઉપર સંચર ને મરચું પાઉડર ભભરાવો.
- 3
તો તૈયાર છે સ્વાદિષ્ટ ચટપટી ચકરી.બાળકો અને સૌ ની પ્રિય.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#CB4#CDY ચકરી ઘણી રીતે તૈયાર થાય.ચોખા,ઘઉં,મલ્ટીગ્રેઈન,બેસન,વગેરે.વડી ચકરી બનાવવા પણ સંચા સિવાય પ્લાસ્ટિક બેગમાં કણક ભરી બનાવી શકાય, લોટ બાફીને,બાફ્યા વગર .મેં અહીં બાફ્યા વગર બનાવેલ છે છતાં એકદમ સોફ્ટ બનેલ છે. Smitaben R dave -
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
ઈન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ- ૪લોટ બાફવાની માથાકૂટ વગર.. બિલકુલ થોડી સામગ્રીથી ઝડપથી બનતી ક્રીસ્પી અને ચેસ્ટી ચકરી. Dr. Pushpa Dixit -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15703950
ટિપ્પણીઓ (2)