રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુરીયા ની છાલ કાઢી નાખો પછી તેને સમારી લો
- 2
એક પેન મા તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું નો વઘાર કરો પછી તેમાં સમારેલા તુરીયા નાખો પછી તેમાં મીઠું નાખી થોડી વાર બફાવા મૂકો
- 3
પછી તેમાં થોડું પાણી ઉમેરી મરચું, હળદર, ધાણાજીરું નાખી બરાબર હલાવો અને બફાવા મૂકો પછી ગેસ બંધ કરો ગરમ ગરમ રોટલી,ભાખરી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
તુરીયા નું શાક (Turiya Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
-
-
-
-
તુરીયા નું શાક (Turiya Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati Priyanshi savani Savani Priyanshi -
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
તુરીયા નું લસણ વાળું શાક (Turiya Lasan Valu Shak Recipe In Gujarati)
#30mins#cookpadindia Rekha Vora -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ Dr. Pushpa Dixit -
-
તુરીયા બટકા નું શાક (Turiya Potato Shak Recipe in Gujarati)
#EB#Week6 અમારા ઘરે આ શાક બધા ને સિમ્પલ જ ભાવે એટલે હું એમાં કોઈ વધારા ના મસાલા નાંખતી નથી.આ શાક હું પાત્રા સાથે પણ બનાવું છું. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16185921
ટિપ્પણીઓ