રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ અને લીમડો નાખી ડુંગળી સાંતળી લો
ત્યાર બાદ તેમાં ટામેટા નાખી ૨ મિનિટ પછી બધા મસાલા નાખી ૩ ચમચી જેટલું પાણી નાખી ને બ્રેડ નાં કટકા કરી તેમાં ઉમેરી મિક્સ કરી દેવા. ગરમ ગરમ સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ ઉપમા
#નાસ્તોરવા ની કે સુજી ની ઉપમા તો આપણે અવારનવાર બનાવતા જય હોયે છેં. ઘણા લોકો બ્રેડ ની ઉપમા બનાવે છે. ચાલો આજે આપણે બ્રેડ ઉપમા જ બનાવીયે. સાથે દાડમ શોટ સર્વ કર્યો છેં... Daxita Shah -
-
-
બ્રાઉન બ્રેડ ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું બ્રેકફાસ્ટની રેસીપી લઈને આવ્યો છું. આપણે રોજિંદી દિનચર્યામાં ત્રણ meal લઈએ છીએ. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર. તેમાં બ્રેકફાસ્ટ એ બહુ important meal છે. ઘણા લોકો બ્રેકફાસ્ટ નથી કરતા સવારે ચા-કોફી-દૂધ જે પણ પીતા હોય એ પીને સીધા બપોરે જમવાના સમયે લંચ લેતા હોય છે. પણ આવું કરવાથી લંચ સમયે ભૂખ વધારે લાગે છે અને વધારે જમી લેવાતું હોય છે. તો આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. સૃષ્ટિનાં નિયમ તથા શરીરની રચના પ્રમાણે સવારે બધાનું પેટ ખાલી થતું હોય છે. ભૂખ્યા રહેવાથી વજન ઉતરે એ ઘણા લોકોનો ભ્રમ છે. એટલે જો સવારે હેલ્થી બ્રેકફાસ્ટ લઈએ તો બપોરે જલ્દી ભૂખ ન લાગે અને લંચ સમયે પ્રમાણમાં જમી શકીએ. લંચમાં પણ જમતા પહેલા સલાડ બને એટલું વધારે ખાવું અથવા જો કાચું ન ભાવે તો એકદમ ઓછા તેલમાં બનાવેલ કોબીજ, ટામેટાં, કેપ્સિકમ, ગાજરનો સંભારો ખાવો જોઈએ. બ્રેકફાસ્ટમાં તળેલા નાસ્તા ન ખાવા જોઈએ. એમાં પણ બહારથી લાવેલા નાસ્તા તો બિલકુલ નહીં. જો સવારે ઉતાવળમાં બ્રેકફાસ્ટ બનાવવાની અનુકૂળતા કે સમય ન હોય તો ૩-૪ નંગ બદામ અને એક એપલ ખાઈએ તો પણ ઉત્તમ છે. આપણે જનરલી બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, વઘારેલી રોટલી-ભાખરી, ઈડલી કે રાતે બનાવેલી ભાખરી-થેપલા જેવું ખાતા હોઈએ છીએ. તો આજે હું ઉપમાની રેસીપી પોસ્ટ કરું છું જે મેં બ્રાઉન બ્રેડમાંથી બનાવી છે. રેગ્યુલર મેંદાની બ્રેડ કરતા ઘઉંની બ્રાઉન બ્રેડ પ્રમાણમાં વધારે હેલ્થી હોય છે. રોજ એકનાં એક બ્રેકફાસ્ટથી કંટાળેલા હોઈએ ત્યારે બ્રાઉન બ્રેડ ઉપમા બનાવીને ખાઈ શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
-
-
ચટપટા પૌંઆ (જૈન પૌંઆ)(Chatpata Paua Recipe In Gujarati)
આજના ઝડપી યુગ માં બધા ખૂબજ વ્યસ્ત હોય છે. બહેનો પણ નોકરી કરતી હોય અથવા બાળકો માટે લંચબોક્સ તૈયાર કરવાનો હોય ત્યારે સવાર ના ટાઈમે આપણે એવો જ કોઈ નાસ્તો શોધતા હોઈએ કે જે ઝટપટ બની શકે અને પૌષ્ટિક પણ હોય તો આ પૌંવા નો નાસ્તો ફટાફટ બની પણ જાય છે. પૌષ્ટિક પણ છે અને તેમાંથી શરીર ને આર્યન પણ સારું મળી રહે છે.#ફટાફટ Dimple prajapati -
મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે. મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે. Daxa Parmar -
-
-
-
મમરા ની ચટપટી
#RB12મમરા હળવા નાસ્તા માં ગણાય છે..બીમાર વ્યક્તિ ને પણ મમરા ખાવાની છૂટ હોય છે.મમરા માં પ્રોટીન ,એનર્જી,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,પોટેશ્યમ, થાઈમિંન જેવા તત્વો આવેલા છે.પચવામાં હળવા અને લો ફેટ હોવાથી જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેઓ મમરા નો આહાર માં છૂટ થી ઉપયોગ કરી શકે છે. Nidhi Vyas -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
# ઉપમા #GA4 #Week5 ઉપમા એવી વસ્તુ છે કે મન થઈ જાય તો તરત બની જાય છે,તે સવાર સવાર માં ખાવાથી સારું એવું પોષણ મળે છે અને વધારે તેલ પણ હોતું નથી એટલે ડાયેટ માં પણ ચાલે છે. Anupama Mahesh -
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
સેવિયાં ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં પ્રખ્યાત વાનગી છે જેને વર્મીસેલી ઉપમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્મીસેલી, મિશ્રિત શાકભાજી અને અન્ય મસાલામાંથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમારી પાસે બ્રેકફાસ્ટ બનાવવા માટે થોડો સમય હોય છે, ત્યારે આ એક યોગ્ય છે.#GA4#Week7#breakfast Nidhi Sanghvi -
-
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
-
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
રવા ચીઝી ટોમેટો ઉપમા (Rava Cheesy Tomato Upma Recipe In Gujarati)
#cookpadindia#foodphotographyદરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતી, પચવા માં હલકી એવી ઉપમા આપણે ટામેટાં ના સ્વાદ વાળી એટલે કે ટામેટા ની ગ્રેવી વડે બનાવી છે.. અને એને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે બાળકો ને પ્રિય એવુ ચીઝ ઉમેર્યું છે.🥰 Noopur Alok Vaishnav -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16385498
ટિપ્પણીઓ (6)
Yummy