પનીર ભૂરજી

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૩ નંગ ડુંગળી
  3. ૩ નંગટામેટા
  4. ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  5. ૨ ચમચીમરચું પાઉડર
  6. ૧ ચમચીહળદર પાઉડર
  7. ૧ નંગતજ
  8. ૨ નંગલવિંગ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. સ્વાદાનુસાર મીઠું
  11. જરૂર પ્રમાણે પાણી
  12. ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટા, ડુંગળી ઝીણી સમારી લો,આદુ મરચા ની પેસ્ટ કરી લો તેલ ગરમ કરો તેમાં તજ, લવિંગ નાખી આદુ મરચા ની પેસ્ટ નાખો

  2. 2

    પછી તેમાં ડુંગળી નાખી હલાવો ડુંગળી સાંતળી જાય એટલે ટામેટા નાખો પછી તેમાં મીઠું,મરચું, હળદર,ગરમ મસાલો નાખી હલાવો અને થોડી વાર બફાવા મૂકો જરૂર પ્રમાણે પાણી ઉમેરી શકો છો

  3. 3

    પછી તેમાં ખમણેલું પનીર નાખી હલાવો ઉપર પનીર નું છીણ ભભરાવી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes