આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો ત્યાર બાદ તેમાં જીરું, હિંગ અને લીમડો નાખી ને બટાકા અને વટાણા ને થોડા સ્મેશ કરી ને વઘારો.ત્યાર બાદ તેમાં બધો મસાલો કરી લો.તેને બરાબર મિક્સ કરી ને નીચે ઉતારી ને થોડું ઠંડું કરી લો.
- 2
ત્યાર બાદ એક શીટ લઈ ને તેને વચ્ચે થી કાપી ને બે ભાગ કરી લો.પછી તેને ફોલ્ડ કરી ને સમોસા નો શેપ આપો.હવે તેમાં પૂરણ ભરી ને બનાવેલી લઈ થી સમોસા ને શીલ કરી લો.આ રીતે બધા સમોસા બનાવી લો.
- 3
હવે તેલ ગરમ કરી ને તેને મીડીયમ ફલેમ પર ગુલાબી અને ક્રિસ્પી તળી લો.આ રીતે બધા સમોસા ને તળી લો.
- 4
તો તૈયાર છે આલુ મટર સમોસા. સર્વ કર્યા છે.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
મટર પનીર પેટીસ (Matar Paneer Pattice Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Marthak Jolly -
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jigisha Modi -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
-
-
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani -
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani -
-
-
ચીઝી મેજિક બોલ (Cheesy Magic Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Shilpa Shah -
મીની સમોસા (Mini Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આ સ્વાદિષ્ટ નાના સમોસા માં વિવિધ મસાલાઓ વડે તૈયાર કર્યા છે.તૈયાર કરેલાં મજેદાર સ્વાદ અને મોઢા માં પાણી છૂટે એવાં ખુશ્બુદાર પુરણ નો ઉપયોગ કરીને બનાવ્યાં છે. Bina Mithani -
-
-
ચટપટા પંજાબી સમોસા (Chatpata Punjabi Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
-
-
-
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
-
બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
ક્રિસ્પી વેજ કટલેસ (Crispy Veg Cutlet Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16796665
ટિપ્પણીઓ (2)