ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેથી ની ભાજી ને ધોઈ કોરી કરી લો, લીલા ધાણા, લસણ, લીલા મરચા, આદુ ને મિક્સર જારમાં ક્રશ કરી લો
- 2
હવે ઘઉં ના કરકરા લોટ માં તેલ નુ મોણ નાખીને મોઇ લો, તેમાં અજમો, મીઠું, હળદર, ગરમ મસાલો, દહીં, લાલ મરચું ખાંડ, સમારેલું લસણ બધું બરાબર મિક્ષ કરી લો
- 3
- 4
ત્યારબાદ તેમાં મેથી ની ભાજી, ક્રશ કરેલા કોથમીર, લીલું લસણ, આદુ, મરચાં બધું બરાબર મિક્ષ કરી લો, હવે સ્ટીમર મા બાફવા માટે વાટા કરી ગોઠવી દો
- 5
મીડીયમ આંચ પર બરાબર ૩૦ મિનિટ સુધી બફાવા દો, ઠંડા પડે એટલે ગોળ. સમારી લો
- 6
વઘાર માટે કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, હિંગ, સુકાં મરચાં, તલ નાખી મુઠીયા વઘારી લો, ઉપરથી સમારેલી કોથમીર ભભરાવો,દરેક ગુજરાતી ના ઘરે શિયાળામાં ડીનર કે નાસ્તામાં મેથીની ની ભાજી ના મુઠીયા અવશ્ય બને, તે ખુબ જ સરસ લાગે છે
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
-
પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
#RC4પાલક અને મેથી ની ભાજી તંદુરસ્તી માટે ફાયદાકારક છે, જો બાળકો ન ખાતા હોય તો નાસ્તામાં મુઠીયા તરીકે આપી શકાય, Pinal Patel -
-
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5પાલકની ભાજી હવે બારેમાસ મળે છે પણ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.પાલક શરીર ના દરેક કામમાં ખૂબજ મદદગાર છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. પાલકમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધાજ પોષકતત્વો હોય છે. માટે આપણે પાલક નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. Kajal Sodha -
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મેથી મલ્ટીગ્રેઇન મુઠીયા (Methi Multigrain Muthia Recipe In Gujarati)
આ મુઠીયામાં બનાવવામાં એકથી વધારે લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મુઠીયા ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#Week2દૂધીના પોચા રુ જેવા ટેસ્ટી મુઠીયાછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)
#MBR5Week5#BRશિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે Pinal Patel -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16824519
ટિપ્પણીઓ (3)