ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)

#SSM
ગુવાર કોથમીરની ઢોકળી
અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય....
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSM
ગુવાર કોથમીરની ઢોકળી
અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પ્રેશર કુકર માં ધોઈને સમારેલો ગુવાર મીઠું ને પાણી ઉમેરી બાફી લો.
- 2
હવે એક પેનમાં વઘાર નું તેલ મૂકી વઘારની સામગ્રી ઉમેરી બે ગ્લાસ પાણી વઘારી દો...મસાલા કરો...હવે ઘઉં અને ચણા નો લોટ મિક્સ કરી મસાલા મોવણ ઉમેરી લોટ બાંધી લો (ડૉ)
- 3
લોટ માંથી નાના લુવા પાડી વણી ને ઢોકળી માટેના કાપા પાડી ને ઉકળતા પાણી માં ઉમેરતા જાવ.... બાફેલ ગુવાર પણ પાણી સાથે ઉમેરી દો. અંદર શીંગ દાણા પણ ઉમેરો. સહેજ ઉકળવા દો.
- 4
પ્રેશર કૂકર ઢાંકીને બે વિસલ થી રાંધી લો...પ્રેશર ઠરે એટલે કૂકર નું ઢાંકણ ખોલી...ઢોકળી ચેક કરી લો.... ખાંડ અને લીંબુનો રસ ઉમેરી કોથમીર થી સજાવી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ગુવાર શિંગ માં ઢોકળી(Guvar Shing Dhokli Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બને છે. આમાં ગુવાર શિંગ ઘઉં નો જાડો લોટ અને મસાલાથી બનતી વાનગી છે.તો ચાલો બનાવીએ ગુવાર શિંગમાં ઢોકળી.ગુવારશિંગના શાકમાં ઢોકળી(થાપેલી ઢોકળી)#EB#week 5#ગુવાર શિંગમાં ઢોકળી Tejal Vashi -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
-
-
-
-
ફણસી મટર ઢોકળી ઈન ગ્રીન ગ્રેવી(French Beans Matar Dhokli In Green Gravy Recipe In Gujarati)
#RC4Green colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી One-Pot-Meal છે...ડિનરમાં પીરસી શકાય છે....રાઈસ સાથે ભોજનમાં પણ સર્વ થાય છે....કોથમીર, મરચા, લસણ, લીમડો તેમજ અજમા ને લીધે આ વાનગી સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. Sudha Banjara Vasani -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ. Urmi Desai -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
ગુવાર ઢોકળી
#હેલ્થીઝીણી મેથી ની ભાજી અને ગુવાર આ બે શાક ના કોમ્બીનેશન થી બનતી એક સુરતી વાનગી Pragna Mistry -
ગુવાર ઢોકળી
કંઈક અલગ ટ્રાય કરવા માટે, મેં , ઢોકળી ને ગુવાર ની જેમ લાંબી strips માં કટ કરી છે. Sonal Karia -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#વેસ્ટ #વિક2#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે. Manisha Sampat -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
@Sangit inspired me for this recipe.મારા ઘરમાં બધાને ભાવતી અને મને અતિ પ્રિય એવી દાળ ઢોકળી બનાવી છે. ગરમીમાં આ ખૂબ જ સરસ રેસીપી છે. Dr. Pushpa Dixit -
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો. Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
ગુવાર શીંગ ઢોકળી (Guvar Shing Dhokli Recipe In Gujarati)
#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસ#માઇઇબુકઆ ઢોકળી ને ચપાટીયા ઢોકળી ના નામે પણ ઓળખવામાં આવે છે. ગુવાર શીંગ, ફણસી, લીલી ચોળી, પાપડી જેવા શાક ને અજમાં લસણ થી વઘારી મસાલા કરી પાણી નાખી એમાં જુવાર કે ઘઉં ના લોટ માં વિવિધ મસાલા નાંખી નાના નાના ગોળા ને વચે હોલ કરી ઉકાળવા માં આવે છે. ઘર ઘર ના ingrediants અલગ હોય છે પણ રીત તો લગભગ સરખી જ હોય છે. મારા ઘરે બાળકો એને પૈંડા વાળુ શાક ના નામે ઓળખે😃 Kunti Naik -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
એકદમ સાદી, ટ્રેડિશનલ ડીશ જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. મને તો એની સાથે બીજું કાંઈ ના જોઇએ. મસાલા ભાખરી સાથે સરસ લાગે પણ મને તો વન પોટ મીલ ની જેમ એકલી જ ભાવે. તમને ભાવે ગુવાર ઢોકળી?#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ21 spicequeen -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
આદુ-લસણવાળી દાળ-ઢોકળી(Dal dhokli Recipe in Gujarati)
#weekend#weekendchef#cookpadindiaSunday Special Lunch .... ગુજરાત અને રાજસ્થાનની લોકપ્રિય વાનગી છે અને મોટે ભાગે બપોરના ભોજન માટે તૈયાર કરવામાં આવે છે. ખાવામાં ખુબ જ હલકી અને પચી જાય એવી મસાલા દાળ ઢોકળી.. પરંપરાગત ગુજરાતી શૈલીમાં તેને કેવી રીતે બનાવવું તે અહીં છે. Twinkal Kalpesh Kabrawala -
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ