(મિલેટ રેસીપી) જુવારની ટિક્કી

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ ને જોપરમાં જોબ કરી લેવા. હવે એક બાઉલમાં જુવારનો લોટ લઇ તેમાં બધા વેજીટેબલ અને કોથમીર ઉમેરી દેવી હવે તેમાં આદુ-લસણની પેસ્ટ દહીં સ્વાદ મુજબ મીઠું અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું
- 2
હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ તેની તૈયાર કરી લેવી અને તેની ટિકિટ વાળીને તૈયાર કરી લેવી
- 3
બધી ટિકિટ તૈયાર થઈ ગયા બાદ તેને એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ચાલો ફ્રાય કરી લેવી
- 4
બંને બાજુ સરસ ગુલાબી રંગ આવે ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે આ ફટાફટ બની જાય અને બાળકોને ખૂબ ભાવે તેવી રેસીપી આ ટીકી એકદમ ક્વિક બની જતી હોવાથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
-
-
-
વેજ રોલ ટીકી ચાટ (Veg Roll Tikki Chaat Recipe in Gujarati)
શિયાળામાં તાજા શાકભાજી મળે તેથી શાકભાજીનો ઉપયોગ કરી ઘઉંના લોટના રોલવાળી બાળકોને હેલ્ધી રેસિપી આપી શકાય.#GA4#Week21#Roll Rajni Sanghavi -
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindia#cookpadgujrati#homemad#cuisinefood Keshma Raichura -
-
વેજ.સોયા ટિક્કી(Veg.Soya Tikki Recipe In Gujarati)
#મોમ મારી મોટી દિકરીનો ઘણા દિવસથી સોયા ટિક્કી બનાવવાનો આગ્રહ હતો અને આજે નવા કોન્ટેસ્ટ ની થીમ પણ આવી ગઈ.એટલે આજે મેં #વેજ_સોયા_ટિક્કી બનાવી લીધાં.ખુબ સરસ બન્યાં હતાં અને બાળકો માટે ખુબ હેલ્થી વાનગી થઈ જાય છે.આમ તો બાળકો સોયાબીનનું શાક નથી ખાતાં પણ આ રીતે બનાવશો તો જરૂર થી ખાશે.મહેમાનો આવે કે વાર તહેવારે એક અલગ વાનગી બનાવી સ્ટાર્ટરમાં પણ સર્વ કરી શકાય. સોયાબીન પ્રોટીનથી સરભર છે.સોયાબીન એક એવુ શાકાહારી ભોજન છે જેમા માંસાહારથી પણ વધુ પ્રોટીન અને પોષક તત્વ જોવા મળે છે. લોકો તેને ખાવા માટે જુદી જુદી રીતે ઉપયોગમાં લે છે. સોયા પ્રકૃતિ તરફથી વરદાનના રૂપમાં મળેલ છે.તેમા કેલ્શિયમ, ઓમેગા-6, ઓમેગા -3, ફાઈબર જેવા તત્વ રહેલા હોય છ્ જેનાથી શરીરની કેટલી પણ બીમારીઓની સારવાર શક્ય છે. જે લોકો બરાબર સોયાબીનનું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતા નથી. તેમા વિટામિન બી કોમ્પલેક્સ અને વિટામિન ઈ પણ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. જે શરીર નિર્માણમાં અમિનો એસિડ પ્રદાન કરે છે. આ આપણા શરીરની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિદ્ધ થાય છે. Komal Khatwani -
-
-
-
-
મિલેટ મસ્તી રોલ
#મીલી#millet#cookpadgujarati#વિસરાયેલીવાનગીમિલેટ એટલે જાડુ ધાન. જે ઘણા વર્ષો પહેલા લોકો રોજબરોજની વાનગી બનાવવામાં ઉપયોગમાં લેતા હતા. પરંતુ ધીમે ધીમે આ ધાન લુપ્ત થવાની તૈયારીમાં જ હતું કે આપણા પી.એમ. મોદી સાહેબે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવા આ મિલેટને જીવંત રાખવા માટે આ વર્ષને મિનિટ વર્ષ તરીકે જાહેર કર્યું. મિલેટના એટલા બધા ફાયદા છે કે તેનો ઉપયોગ કરી અવનવી વાનગી- સ્ટાર્ટરથી માંડી લન્ચ, ડિનર, ડેઝર્ટ દરેક જાતની વાનગીઓ બનાવી શકીએ છીએ અને આપણા સ્વાસ્થ્યને નિરોગી રાખી શકીએ છીએ.મેં આજે પર્લ મીલેટ અને સોરઘમ મીલેટ ના ઉપયોગથી મીલેટ મસ્તી રોલ બનાવ્યા છે. જે બાળકથી માંડી વડીલ દરેકને પસંદ આવે એવા છે. Ankita Tank Parmar -
સ્પ્રિંગ રોલ
#રેસ્ટોરન્ટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સ્પ્રિંગ રોલ નાના છોકરા શાક રોટલી ખાતા ન હોય પણ તેને અલગ આપીએ તો તે ખાય છે સ્પ્રિંગ રોલ ટેસ્ટી છે તો તમે જરૂર ટ્રાય કરો જો. Vaishali Nagadiya -
-
આલુ ટિકકી
બટેટાની દરેક વાનગી બધાંને ભાવે અને તેની સાથે ગમે તે મિકસ કરી અવનવી વાનગી બનાવી શકાય.#મૈનકોસૅ#goldenapron3#49 Rajni Sanghavi -
ટિક્કી(Tikki Recipe in Gujarati)
આજે દેવ,ઉઠી અગિયારસ છે મે મોરૈયા ની ટિકકી બનાવી છે જે ઉપવાસ કે વ્રત મા ખઈ શકાય Saroj Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17033863
ટિપ્પણીઓ