લીલા ચણાનું શાક અને બાજરાનો રોટલો

Ruchita Gaurang Trivedi @cook_19822753
#લીલી
શાક નુ ટ્રેડીશનલ નામ મરીયાં
લીલા ચણાનું શાક અને બાજરાનો રોટલો
#લીલી
શાક નુ ટ્રેડીશનલ નામ મરીયાં
Steps
- 1
ડુંગળી, લસણ, આદુ મરચાં બધા ની પેસ્ટબનાવી ટમેટા પણ ક્રશ કરી લેવાં
- 2
ચણા ફોલી રીંગણના નાના ટુકડા કરી લેવાં
- 3
વઘાર માટે તેલ મુકી ગરમ થાય એટલે રાઈ જીરું તજ લવિંગ મરી તમાલપત્ર નાખી ડુંગળી લસણ આદુ મરચાં ની પેસ્ટ નાખવી
- 4
ડુંગળી નો કલર બદલે એટલે ટમેટા ની પેસ્ટ ઉમેરી 2 મીનીટ ચડવા દેવુ પછી હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, ગોળ નાખી રીંગણ ઉમેરી ફરી 2 મિનિટ માટે રાખવું
- 5
લીલા ચણા નાખી કુકર ની 4 સીટી વગાડવી તૈયાર થઈ ગયેલા શાક ને બાજરાના રોટલા લીલી હળદર, લાલ મરચું અને ગોળ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Gary Waite
-

subha suresh
-

Honeycomb (Cow Stomach & Intestine) Tripe Stew/Curry
umuhire pacific
-

subha suresh
-

Laju Gehani
-

Dawnann68s
-

Buckwheat with Mushrooms and Avocado
Dawnann68s
-

Krishna Biswas
-

Dawnann68s
-

Spiced Cod Fillets in Lemon Butter
Air Fry with Me
-

Boca de Fogo
-

Lamisha Binte Sina Tasnim
-

Jeff Green
-

Air Fry with Me
-

Jagruti Manish (Dalwadi) Shah
-

Arachana ( Tanya)
-

Kalyani Killekar Naik
-

Jeff Green
-

Kalyani Killekar Naik
-

Anjali Suresh
-

Kalyani Killekar Naik
-

Ushma Malkan
-

Parul Bhimani
-

Hadia Hassan 😍
https://cookpad.wasmer.app/us/recipes/11322173






Comments