- ૧/૨ કપ સૂકા સફેદ વટાણા • ૧ નંગ મધ્યમ ડુંગળી ઝીણી સમારેલી • ૧ નંગ મધ્યમ ટામેટું જીણું સમારેલું • ૧/૪ કપ બારીક કાપેલું બાફેલું બટાકુ • મીઠું જરૂર મુજબ • - હળદર, લાલ મરચું પાવડર, ધાનાજીર પાઉડર, • ૧ નાની ચમચી લીંબુ નો રસ • ૧ નાની ચમચી લીલા મરચા ની પેસ્ટ • ૧ નાની ચમચી ગરમ મસાલો • ૧ નાની ચમચી આદુ લસણ ની પેસ્ટ • કોથમીર ઉપર ભભરાવવા • સંચળ પાવડર ઉપર છાંટવા •
- ૪
- 1

- પાક્કા લાલ ટામેટા • અડધો કપ ઝીણું કાપેલું ગાજર • સમારેલી ડુંગળી • લસણ પેસ્ટ • મીઠું સ્વાદ મુજબ • મરી પાવડર • ખાંડ • ઘરની મલાઈ બે ચમચી શણગારવા • પાણી જરૂર મુજબ

- પનીરના ટુકડા મોટા ચોરસ ટુકડામાં કાપેલા • મોટા ચમચા કોર્નફલોર • ૧ નાની ચમચી વિનેગર • કેપ્સિકમ મોટા ચોરસ ટુકડામાં કાપેલું • ૧ કપ ડુંગળી મોટા ટુકડામાં કાપેલી • મોટા ચમચા ટોમેટો સોસ • પાણી જરૂર મુજબ • ૧ નાની ચમચી મરી પાવડર • મીઠું જરૂર મુજબ • પા કપ લીલી ડુંગળીના ટુકડા • આદુ-લસણની પેસ્ટ

- અધકચરા ક્રશ કરેલા લીલા દાણા • પોણો કપ બાફેલા બટાકાનો માવો • મીઠું સ્વાદ પ્રમાણે • કોપરાનું છીણ બે મોટા ચમચા • કોથમીર અને લીલા લસણ ના પત્તા ઝીણા સમારેલા અડધો • લીલા મરચાની પેસ્ટ • આદુ-લસણની પેસ્ટ • ૧ નાની ચમચી આમચૂર પાવડર • ૧ નાની ચમચી ખાંડ • ગરમ મસાલો ૧ • ઘઉંનો લોટ • પોણો કપ ચોખાનો લોટ •
- ૧૨ નંગ

- ૨ કપ લાલ ટામેટાં કાપેલા • ૧/૨ કપ ડુંગળી કાપેલી • ૪ મોટા ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર • મીઠું સ્વાદાનુસાર • ૩ મરી, ૩ એલચી, ૧ તજ નો નાનો ટુકડો, ૧ તજ પત્તું • ૪ મોટા ચમચા ઘર ની મલાઈ • ૧/૨ કપ પાણી • ૧૦ કાજુ • ૧ મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ • કસૂરી મેથી ઉપર ભબ્રાવા • ૨૦૦ ગ્રામ પનીર લંબચોરસ કાપેલું • તેલ જરૂર મુજબ •
- ૪

- ૧ ૧/૨ કપ મેંદો • ૩ મોટા ચમચા બદામ પાઉડર • ૧/૨ કપ પિઘલેલું માખણ • ૧/૪ કપ મધ • ૧ કપ હુંફાળું દૂધ • ૧ મોટી ચમચી વિનેગર • ૧/૨ કપ દળેલી ખાંડ • ૧ કપ મિક્સ ડ્રાય ફ્રુટ • ૧ નાની ચમચી બેકિંગ સોડા • ૧ નાની ચમચી તજ પાઉડર • ૧ નાની ચમચી જાયફળ પાવડર • ૨ મોટા ચમચા કોકો પાઉડર •

- ૧ કપ ઢોકળાં નો લોટ • ૩/૪ કપ ખાટી છાસ • ૧/૨ કપ પાણી • ૧/૨ મોટી ચમચી સોડા • જરૂર મુજબ મીઠું • ૨ મોટી ચમચી આદુ મરચાં ની પેસ્ટ • ટોમેટો સોસ સર્વ કરવા • કોથમીર કોપરા ની ચટણી સર્વ કરવા
- ૪ વ્યક્તિ

- અડધો કપ સિંગદાણા • ૧ નાની ચમચી મેથીદાણા • તલ • કોપરાનું છીણ • આખા ધાણા • બે-ત્રણ કાશ્મીરી સૂકા લાલ મરચાં • લીમડાના પાન • ગોળ optional • આમલીનો પલ્પ • અડધી ચમચી હળદર લાલ મરચું પાવડર • ૫-૬ કાજુ અથવા ૧ -૨ ટેબલ સ્પૂન ખસખસ • આદુ-લસણની પેસ્ટ •

- ૨૫૦ ગ્રામ ફુલાવર ના ફૂલ • ડુંગળીની પેસ્ટ • દસ-બાર પલાળેલી બદામની પેસ્ટ • આદુ-લસણની પેસ્ટ • મીઠું, હળદર, લાલ મરચું પાવડર ગરમ મસાલો,કસૂરી મેથી • તેલ તળવા માટે • ઘી • અડધી વાડકી પાણી • અડધી વાટકી બાફેલા વટાણા • જાવંત્રી,3 લવિંગ, ૩ આખી એલચી, ૧ નાની ચમચી જીરૂ વઘાર માટે • બે-ત્રણ ટીપા કેવડા એસેન્સ • અડધો કપ દૂધ

- ઘઉંનો લોટ • મેંદો • અનારદાના પાવડર • સ્વાદ પ્રમાણે મીઠું • આદું-મરચાની પેસ્ટ • છીણેલુ પનીર, બાફેલા બટાકા અને છીણેલી ડુંગળી, કોથમીર • સાકર અને બેકિંગ સોડા • દહીં • જરૂર મુજબ હૂંફાળું પાણી • બટર નાન ઉપર લગાવવા

- ૧ કપ પીળી મકાઈનો લોટ • ૧/૪ કપ ચોખાનો લોટ • ૧/૨ કપ ઘઉંનો લોટ • સ્વાદ પ્રમાણે મીઠું • ૧ નાની ચમચી અજમો • હળદર • ૩/૪ કપ નવશેકુ પાણી • તેલ મોણ માટે • ૧/૨ કપ પીઝા સોસ • છીણેલું ચીઝ ભભરાવવા

- અધકચરા બાફેલા બટાકા નું છીણ • કેપ્સિકમ, ડુંગળી અને ગાજર એકદમ ઝીણા સુધારેલા • ચાર-પાંચ બેસિલ્ પત્તા • ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ • ૧ નાની ચમચી ઓરેગાનો • ૧ નાની ચમચી મરી પાવડર • સ્વાદ પ્રમાણે મીઠું • ૧/૨ કપ છીણેલું ચીઝ • કોર્ન ફ્લોર • સાતળવા માટે તેલ

- વ્હાઇટ બ્રેડ ત્રિકોણમાં કાપેલી • ૧/૨ કપ છીણેલું બાફેલું બટાકુ • ૧/૨ કપ ઝીણું કાપેલું કેપ્સીકમ ને ડુંગળી • ૧ નાની ચમચી ચાટ મસાલો • મીઠું સ્વાદ પ્રમાણે • છીણેલું ચીઝ ભભરાવવા • ઘી અથવા બટર બ્રેડ શેકવા • ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો

- ૧/૨ કપ બાજરીનો લોટ • ૧/૨ કપ ઘઉંનો લોટ • ૧/૨ કપ ચોખાનો લોટ • ૧/૨ કપ મકાઈનો લોટ, બે મોટી ચમચી રવો • અડધો કપ દહીં • મીઠું સ્વાદ પ્રમાણે • સાકર • આદુ મરચા લસણ ની પેસ્ટ • કોથમીર અને મેથીના પત્તા ઝીણા સુધારેલા • ૧ નાની ચમચી અજમો • તલ • પાણી જરૂર મુજબ •

- ચોરસ કાપેલુ પનીર • ચોરસ કાપેલું કેપ્સિકમ • ચોરસ કાપેલી ડુંગળી • આદું-લસણની પેસ્ટ • સેજવાન સોસ • ટોમેટો સોસ • સોયાસોસ • મીઠું સ્વાદ પ્રમાણે • ૧ નાની ચમચી મરી પાવડર • કોર્ન ફ્લોર • કોર્નફ્લોર સ્લરી માટે • તેલ જરૂર મુજબ •

- પેક રવા ની પાણી પુરી • બટાકા બાફેલા ને મસડેલા • લીલું મરચું 3 નંગ • નંગ ડુંગરી ઝીણી કાપેલી • મીઠું, ગોળ આમલી ની ચટની,પાણી જરુંર મુજબ • કોથમીર ને ફુદીના ના પત્તાં • તીખી બુંદી જરૂર મુજબ

- બાફેલા બટાકા નો માવો • તાજી બ્રેડ નો ભુક્કો • મીઠું સ્વાદ અનુસાર • કોથમીર ને ફુદીનાના પત્તાં • મરચા જીના કાપેલા • મોટી ડુંગરી ઝીણી કાપેલી • તેલ સાતડવા માટે

- સમોસા શીટ્સ જરૂર મુજબ • છીણેલું ચીઝ • બાફેલા મકાઈ દાણા • ઓરેગાનો, ચિલ્લી ફ્લેકેસ, ને ચાટ મસાલો • નમક સ્વાદ મુજબ • મૈદો ને પાણી નું ઘટ્ટ મિક્સ 1:2 પ્રમાણે
- 9 સર્વિંગ્સ

- કપ ઘઉં નો લોટ • કપ મેંદો • નમક સ્વાદ અનુસાર • કપ હસેકુ પાણી • મોટી ચમચી તેલ મોણ માટે • તેલ તળવા માટે • નાની ચમચી અજમો ને વરિયાળી ને જીરૂૂ • નાની ચમચી આમચૂર પાવડર, લાલ મરચુ ને ધાણા જીરૂ પાવડર • મોટી ચમચી ગરમ મસાલો • કપ બાફેલા વટાણા ને ઝીણી કાપેેલી ડુંગરી • કપ છીણેલા બાફેલા બટાકા નો માવો • કપ કાજુ દરાખ •
- 8 નંગ

- શેકેલો રવો • ઝીણું કાપેલું કેળું • દૂધ • ખાંડ • શેકેલા સીંગદાણા ની ભુક્કો • સૂકા મેવા (કાજુ, બદામ, કિસમિસ) • ઈલાયચી પાવડર • ઘી



