૨૦ થી ૨૫ નાના બટાકા • દહીં • દળેલી વરિયાળી • સૂંઠ પાઉડર • કાશ્મીરી લાલ મરચું • 1/2ટી ચમચી હળદર • મીઠું • ૪-૫ ટેબલ ચમચી તેલ વઘાર માટે • બટાકા તળવા માટે જરૂરિયાત અનુસાર તેલ • આખા મસાલા (એક તમાલપત્ર, મોટી ઈલાયચી, તજ નો ટુકડો, બે બાદિયા) • લવિંગ અને મરી અને ૧ જાવિંત્રી • કોથમીર