🍽 કઢી માટેની સામગ્રી 🍽 • ખાટી છાશ • પાણી જરૂર મુજબ • જરૂર મુજબ હળદર • સ્વાદ મુજબ મીઠું • ઘી વઘાર માટે • તેલ વઘાર માટે • મગફળીના બી • વઘાર માટે લીમડો,તમાલપત્ર,લાલ સૂકું મરચું,તજ અને લવિંગ • ખાંડ અથવા ગોળ • લીંબુ નો રસ જરૂર પડે તો • 🍚 ખીચડી માટેની સામગ્રી 🍚 •