ઘઉં ની બ્રેડ ૨ પેકેટ • ૨૫૦ ગ્રામ પનીર • ચોપ કરેલી કોબી • ચોપ કરેલું કેપ્સીકમ • ચોપ કરેલી લીલી ડુંગળી • બાફેલી અમેરિકન મકાઈ • (બીજા વેજિસ યુસ કરી શકો ચો જેમ કે ગાજર, બેલ પેપર) • ૧૦૦ ગ્રામ બટર • ૨-૩ ચમચી ચીઝ સ્પ્રેડ/ માયોનીઝ જો યુસ કરતા હોવ તો • ઘરનુ માખણ • મીઠું સ્વાદ મુજબ • મરી પાઉડર •