બેસનના હેલ્ધી હકકા નુડલ્સ

Food Carnival
Food Carnival @cook_17756525

#HealthyRecipe #હેલ્ધી_હક્કા_નુડલ્સ

બેસનના હેલ્ધી હકકા નુડલ્સ

#HealthyRecipe #હેલ્ધી_હક્કા_નુડલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. નુડલ્સ નો લોટ બાંધવા માટે :
  2. ૧ કપ બેસન/ચણાનો લોટ
  3. ૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
  4. ૧/૨ ટી.સ્પૂન મીઠું
  5. ૧ ટી.સ્પૂન રેડ ચીલી સોસ
  6. ૧/૨ ટી.સ્પૂન સોયા સોસ
  7. ૧/૨ ટી.સ્પૂન વિનેગર
  8. પાણી જરૂર મુજબ
  9. નુડલ્સ બનાવવા માટે :
  10. ૨ ટી.સ્પૂન તેલ
  11. ૧ ટી.સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
  12. ૨ કાંદા પાતળા અને લાંબા સમારેલા
  13. ૧/૨ કપ પાતળી લાંબી સમારેલી કોબી
  14. ૧/૪ કપ પાતળુ લાંબુ સમારેલું કેપ્સિકમ
  15. ૧/૪ કપ પાતળુ લાંબુ સમારેલું ગાજર
  16. ૧ ટી.સ્પૂન મીઠું
  17. ૧ ટી.સ્પૂન વિનેગર
  18. ૧ ટી.સ્પૂન રેડ ચીલી સોસ
  19. ૧ ટી.સ્પૂન હોટ એન્ડ સ્વીટ સોસ
  20. ૧ ટી.સ્પૂન સોયા સોસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    નુડલ્સ નો લોટ બાંધવા માટે ચણાનો લોટ, કોર્નફ્લોર, મીઠું, ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને જરૂર મુજબ પાણી નાખી મિડિયમ સોફ્ટ લોટ બાંધવો

  2. 2

    એક કડાઇમાં ૩ કપ પાણી ઉકાળવા મુકવું. નુડલ્સ બનાવવા માટે બાંધેલા લોટને સેવ બનાવવા ના મશીન મા ભરવું. પાણી ઉકળે એટલે તેમાં જાડી સેવ પાડવી. ૪ મિનિટ ઉકાળવું.

  3. 3

    તેને ચાળણી માં કાઢી ઉપર તરત જ ઠંડુ પાણી રેડવું.

  4. 4

    એક કડાઇમાં તેલ ગરમ કરી આદુ મરચા લસણની પેસ્ટ નાખી સમારેલા કાંદા, ગાજર, કેપ્સિકમ, કોબી નાખી ૩-૪ મિનિટ ફાસ્ટ તાપ પર સાંતળવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Food Carnival
Food Carnival @cook_17756525
પર

ટિપ્પણીઓ

Similar Recipes