રાંધવાની સૂચનાઓ
- 1
બેસન ને ધીમા તાપે શેકી લ્યો. થોડું તેલ નાખો.
- 2
તેમાં હળદર મીઠું ખાંડ વગેરે નાખી મસાલો બનાવી લ્યો.બીજું થોડું બેસન માં પાણી ભેળવી ને મિશ્રણ બનાવી લ્યો.
- 3
મરચા ને ઊભા ચીરા પાડી તે મસાલો ભરો.
- 4
હવે તેલ ગરમ મૂકી, રાય જીરું નાખી મરચા નાખો. પછી બેસન નું પ્રવાહી તેમાં નાખો અને 15 મિનિટ પકવો. તૈયાર છે ચોમાસા માટે હેલ્ધી રેસિપી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભરેલા મરચા
#ઇબુક૧#૨૩#રેસ્ટોરન્ટ#goldenapron3Week 1#સ્ટફ્ડમે અહીં બેસન નો ઉપયોગ કરી ભરેલા મરચાં બનાવ્યા છે.મરચાં નો એક અલગ સ્વાદ હોય છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે બધી જ વાનગીઓ માં થાય છે. અહી ભરેલા મરચા ચણાના લોટ ભરી ને બનાવ્યા છે., સ્વાદીષ્ટ મરચાં ,વળી૪થી૫ દીવસ સારા રહે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
ભરેલા ગુંદા નું શાક
#ભરેલી #પોસ્ટ2#VNસામાન્ય રીતે આપણે ગુંદા નું અથાણું બનાવીએ છીએ. Aaje મેં એ ગુંદા ને ભરી ને એનું શાક બનાવ્યું છે. કચ્છ માં આ ભરેલા ગુંદા બઉ બનાવવામાં આવે છે. જે સ્વાદ માં ખુબ જ સ્રરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
-
-
-
-
બેસન વાળા લાંબા મરચા
#સ્ટફ્ડ#પોસ્ટ2ઘણી બધી જાત ના મરચા ને ભાત ભાત ના મસાલા થી ભરી ને આખા ગુજરાત મા બનાવવા મા આવતા હોય છે. હું બેસન થી ભરેલા લાંબા મરચા ની રેસીપી પોસ્ટ કરી રહી છું. Khyati Dhaval Chauhan -
ભરેલા ગુંદા અને મરચા નું શાક
આપણે સામાન્ય રીતે ગુંદા નું અથાણું બનાવીએ, પણ આજે ગુંદા અને મરચા નું શાક બનાવઈસુ, તો તમે લોકો પણ આ રેસિપી અજમાવી ને કોમેન્ટ જરૂર કરજો. Harsha -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10062107
ટિપ્પણીઓ (3)