રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના ફાડા અને દાળ ને ધોઈ ને 1/2 કલાક અલગ અલગ પલાળી રાખો,
- 2
હવે એક કૂકર મા તેલ/ઘી ગરમ કરો,હવે તેમાં રાઇ જીરું નાંખો તતડ઼ે એટ્લે તેમાં તજ, લવિંગ,કાળામરી એડ કરો,હવે તેમાં આદું,મરચાં, લસણ ની પેસ્ટ એડ કરી ને સાંતળો,હોવી તેમાં ડુંગળી નાંખીને સાંતળો
- 3
ડુંગળી ગુલાબી થાય એટ્લે તેમાં મીઠો લીમડો,અને સમારેલા વેજીટેબલ અને બટાકા નાખીને ને બરાબર મિક્સ કરો હવે તેમાં હળદર,મરચું,ગરમ મસાલો,ખાંડ નાખીને બરાબર મિક્સ કરો,તેમાં પલાળેલા ના ફાડા અને દાળ નાંખો, અને પાણી નાંખો(લગભગ ત્રણ ઘણું 4 થી 5 કપ)
- 4
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો નેબધુ બરાબર મિક્સ કરી ને કૂકર ને બંધ કરી ને 3 વ્હીસલ વગાડી લેવી.કૂકર ઠંડું પડે એટ્લે ખીચડી ને સર્વિંગ બાઉલ મા કાઢીને ઉપર થી કોથમીર/લીમડા ના પાન અને મેથી ના મસાલાઅને થી ગાર્નીશ કરી ને દહીં સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
દાલ ફાય -જીરા રાઈસ ( Dal Fry Jeera Rice Recipe In Gujarati
કૂકર મા બજાર જેવો જીરા રાઈસ #કૂકર #india Kinjal Shah -
-
-
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
-
-
ઘઉં ના ફાડાની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati)
#my favourite patel dipal -
-
-
-
વેજિટેબલ ખીચડી(Vegetable Khichdi Recipe inGujarati)
#GA4 #Week7 આ ખીચડી ખુબ જ હેલ્દિ છે . આપણે જે કંઈ શાકભાજી નાખવા હોય તે નાખી શકાય જો બાળકો શાકભાજી ખાતા નથી પરંતુ આ રિતે આપ્દે બધા શાકભાજી ખવડાવી શકીએ છીયે.krupa sangani
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpadindia#cookpadindiagujaratiઆ ખીચડી ખૂબ જ ગુણકારી અને સ્વાદ માં લાજવાબ બને છે. Krupa Kapadia Shah -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
મેંદું વડાં.(mendu vada recipe in Gujarati.)
#trend.આ મેંદું વડા ખુબજ ટેસ્ટી બને છે અને અળદ ની દાળ જેવા જ.પણ એટલુ ધ્યાન રાખવુ પડે કે આ મેંદું વડા ગરમ ગરમ ગરમ જ જ્યારે ખાવાના હોય ત્યારે જ તળવા અને સર્વ કરવા.થંડા પળી જાય તો થોડા ચીવડ થય જાય છે. Manisha Desai -
-
-
-
-
-
-
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#વઘારેલી_ખીચડી#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati) ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે. શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે. Daxa Parmar -
-
ફરાળી સાબુદાણા ખીચડી વિથ સાબુદાણા ભેળ (Falhari Sago Khichdi With
#વેસ્ટ_પોસ્ટ_4#week2#ફરાળી_સાબુદાણા_ખીચડી_વિથ_સાબુદાણા_ભેલ ( Faradi Sabudana Khichdi with Sabudana Bhel Recipe in Gujarati )#FaradiRecipe સાબુદાણા ની ખીચડી ઉપવાસ કે વ્રુત હોય એટલે સાબુદાણા ની ખીચડી બધા ની ઘેર સામાન્ય રીતે બનતી જ હોય છે. પરંતુ આ સાબુદાણા ખીચડી ઇ વેસ્ટ ભારત મા વધારે બનતિ રેસીપી છે. જેમકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મા આ સાબુદાણા ની ખીચડી વધારે ખવાય છે. સાબુદાણા મા સ્ટાર્ચ નુ પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ મા ખવાય છે. મે અહિયા આ જ સાબુદાણા ખીચડી માથી સાબુદાણા ભેળ પણ બનાવી છે. જે એકદમ મસાલેદાર ને ચટાકેદાર બની છે. મારા બાળકો ને તો આ ખીચડી બવ જ ભાવે છે. Daxa Parmar -
-
-
More Recipes
ટિપ્પણીઓ