તુઅર ના ખિચડી

Manisha Shukla
Manisha Shukla @cook_17017197
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6વયકતી
  1. 2વાટકી બાસમતી ચોખા
  2. 1વાટકી તુઅર ના દાણા
  3. 4નાની અલાયચી
  4. 1મોટી ઈલાચી
  5. 4-5લવિંગ
  6. 7કાલી મરી
  7. કરી લીમડાના પાન થોડું
  8. મિઠૂ
  9. હલદડ
  10. 4તમાલ પત્ર
  11. પાણી
  12. 2 ચમચીઘી
  13. અરધી ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુઅર ના દાણા ખોલી ને ધોઈ લેવું, ચોખા ને ધોઈ લેવું

  2. 2

    કુકર ગરમ થાય પછી ઘી નાખી ખારૂ, રાઈ, લીલા લીમડાના પાન, લવિંગ, ઈલાચી, કાલી મરી, તમાલ પત્ર, હીંગ, મોટી ઈલાચી, નાખવું

  3. 3

    ધોયેલા ચોખા અને તુઅર નાખી ને બે ગલાશ પાણી નાખી, મિઠૂ, લાલ મરચું, હલદડ, બધા મસાલા નાખી કુકર ને એક વિશીલ થાય પછી ગૈશ ને બનદ કરો

  4. 4

    ચોખા ના દાણા છૂટી હોવું જોઈએ

  5. 5

    ઘી નાખી કઢી જોડે પીરસો ગરમા ગરમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Shukla
Manisha Shukla @cook_17017197
પર

ટિપ્પણીઓ

Similar Recipes