સફરજન નો હલવો

Food Carnival
Food Carnival @cook_17756525

ખુબ જ સરળ અને જલ્દી બની જાય એવી #મિઠાઈ

સફરજન નો હલવો

ખુબ જ સરળ અને જલ્દી બની જાય એવી #મિઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ બાઉલ
  1. સફરજન
  2. ૨ ટે.સ્પૂન ઘી
  3. ૧/૨ કપ દૂધ
  4. ૧/૨ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  5. ૧/૮ કપ ખાંડ
  6. ૩-૪ એલચી
  7. નાનો ટુકડો જાયફળ
  8. ૭-૮ તાતણા કેસર
  9. ૨ ટે.સ્પૂન સમારેલા ડ્રાયફ્રુટ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન ને છોલી નાખવા

  2. 2

    તેને છીણી લેવા

  3. 3

    એક વાસણ માં ઘી ગરમ કરવું અને તેમાં સફરજન ની છીણ નાખીને ૩-૪ મિનિટ શેકવી

  4. 4

    તેમાં દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવું અને મિક્સ કરવું

  5. 5

    ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરવું

  6. 6

    એલચી અને જાયફળ નો પાવડર, કેસર અને સમારેલા ડ્રાયફ્રુટ્સ નાખી મિક્સ કરવું

  7. 7

    રેડ ફૂડ કલર નાખવું (જરુરી નથી) અને બરાબર મિક્સ કરવું

  8. 8

    ગરમાગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Food Carnival
Food Carnival @cook_17756525
પર

ટિપ્પણીઓ

Similar Recipes