ચોકલેટ રાઈઝ પોપ્સ કેક

#ચોખા આ એક અલગ વેરીએશન સાથે બનાવ્યુ છે.આનુ નામ પોપ્સ એટલે આપ્યુ કે આ નામ થી બાળક આકર્ષાય. ઘણા બધા બાળકો એવા છે જેમને રાઈઝ નથી ભાવતા અને આ ચોકલેટ અને કલરફુલ હોવાથી બાળકો ને ખાવાનુ મન થશે. તો આજે જ તમારા બાળકો ને ટેસ્ટ કરવો.
ચોકલેટ રાઈઝ પોપ્સ કેક
#ચોખા આ એક અલગ વેરીએશન સાથે બનાવ્યુ છે.આનુ નામ પોપ્સ એટલે આપ્યુ કે આ નામ થી બાળક આકર્ષાય. ઘણા બધા બાળકો એવા છે જેમને રાઈઝ નથી ભાવતા અને આ ચોકલેટ અને કલરફુલ હોવાથી બાળકો ને ખાવાનુ મન થશે. તો આજે જ તમારા બાળકો ને ટેસ્ટ કરવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાતને બરોબર ધોઈ ને પલાળી લેવા. અહી બાસ્મતી ભાત નો ઉપયોગ જ કરવો.અને તેને અધકચરા રાઈઝ પકાવા ડાઈરેકટ ગેસ પર મુકો.
- 2
બીજી સાઈડ ગેસ પર દુધ ઉકાળવા મુકો. હવે એ ઘટ્ટ થાય અેટલે ખાંડ નાખો.
- 3
હવે દુધ ઘટ્ટ થાય એટલે ભાત દુધમાં નાખો અને ધીમા ગેસ પર હલાવતા રહેવૂં.
- 4
દુધ વધારે ટાઈમ ઊકાળવું જેથી ભાત બધુ દુધ ઓબ્ઝર્બ કરી લે. હવે તેમાં કલર,પીસ્તા,બદામ અને એલચી નાંખી હલાવી લો.એ જાડુ થવા લાગે એટલે ગેસ બંધ કરી લો.
- 5
એક બાઉલમાં પહેલા ચોકોચીપ્સ નુ લેયર કરો. હવે ગરમ ગરમ છે ત્યાંજ રાઈઝનુ લેયર કરો ચોકલેટ સોસ સ્પ્રેડ કરો. ફરી તેના પર ચોકોચીપ્સ નુ લેયર કરો અને પાછુ એજ રાઈઝનુ લેયર કરી.ચોકલેટ સોસ સ્પ્રેડ કરો.(ચોકલેટ સોસ ને મે થોડુ જ યુઝ કર્યું છે જો તમારે વધારે નાખવુ હોય તો નાખી શકાય.)
- 6
હવે થોડુ ઠંડુ થાય એટલે સર્વીંગ પ્લેટમાં અનમોલ્ડ કરી લો.
- 7
હવે અનમોલ્ડ થયા બાદ આજુબાજુ ગ્રેટેડ ચોકલેટ લગાવી ગાર્નીશ કરી ઉપર ચોકોચીપ્સ નાંખી સર્વ કરો
- 8
તો રેડી છે ચોકલેટ રાઈઝ પોપ્સ કેક આજે જ બનાવો અને પાર્ટીમાં સર્વ કરો બાળકો ને ખુબજ ભાવેશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
ખજૂર અને નટ્સ ચોકલેટ બાર (Khajoor Nuts Chocolate Bar Recipe In Gujarati)
#KS2# Post 1 આ બાર ખૂબ જ હેલ્થી છે. મેં કંઇક અલગ બનાવ્યું કારણ મોટા ને તો ભાવેજ પણ બાળકો ને તમે ખજૂર અને નટ્સ આપશો તો નહીં ખાય પણ ચોકલેટ નું નામ આવશે તો તરત જ ખાઈ લેશે. Alpa Pandya -
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#CCCબાળકો ને ક્રીસમસ મા ચોકલેટ બોલ્સ ની મજા આવે Bhavana Shah -
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji -
ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
#CCCઆ ચોકલેટ ખુબ j ટેસ્ટી અને સાથે સાથે મિક્સ ડ્રાય ફ્રુટ વાળી છે. અને બનવામાં પણ ખુબ જ ક્વિક છે. તમે પણ રેસીપી ને follow કરો અને તમારા ઘરે જરૂર બનાવો.. Uma Buch -
કોકોનટ ચોકો બોલ (Coconut Choco Balls Recipe In Gujarati)
#SBઆ રેસીપી બાળકો માટે છે જેને ખુબ વધારે પડતી ચોકલેટ ખાવી પસંદ હોય તેના માટે છે જેને લીધે હું આ હેલ્ધી રેસીપી તમારા બધા સાથે શેર કરવા માંગું છું Dhaara patel -
કુકી ટ્રફલ્સ(Cookie Truffles Recipe In Gujarati)
#GA4#week10બાળકો ને ચોકલેટ અને કેકબહુ ભાવે છે તો મે આ નવી ચેકલેટ ટા્ઇ કરી જે અંદર કેક જેવી સોફ્ટ અને ઉપર ચોકલેટ જેવી થોડી કડક બને છે Shrijal Baraiya -
ચોકલેટ ચીપ્સ કપ કેક(Chocolate Chips cake recipe in Gujarati)
#GA4#WEEK13બાળકો હોય કે મોટા સૈવની પસંદગી ના ચોકલેટ ચીપ્સ કપ કેક Kinnari Joshi -
-
-
બ્રેડ ચોકલેટ કસ્ટર્ડ(Bread chocolate custard recipe in Gujarati)
#GA4 #week10 આ ફ્યુઝન ડેઝર્ટ છે જે ફ્રીજ મા ૨ દિવસ સુધી રહી શકે છે. ખાને કે બાદ કુછ મીઠા હોય જાયે. ડ્રાયફ્રૂટ અને ચોકલેટ કોમ્બીનેશન કસ્ટર્ડ સાથે. બહુ જ સ્વાદીષ્ટ અને યમ્મી છે. Avani Suba -
ચોકલેટ શ્રીખંડ(Chocolate Shrikhand Recipe in Gujarati)
ઉનાળામાં બધા ને ઠંડી આપે એટલે શ્રીખંડ સૌને ભાવે એમાં પણ બાળકો ને ચોકલેટ કોમ્બીનેશન બહુ જ ભાવે. Avani Suba -
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#મોમ સરળ રીતે બનતી આ કેક મે મારા બાળકો માટે બનાવી છે. આ સમય માં બધો સામાન સરળતા થી મળતો નથી એટલે આ કેક ઘર માં હોય એ સામાન થી જ બનાવેલ છે. Mitu Makwana (Falguni) -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
ડ્રાયફુડશીરો (Dryfruit Shiro Recipe in Gujarati)
#CookPadTurn4#CookWithDryfruits#CookPadGujarati#CookPadIndia#Week2અહીયા મે ધંઉ ના શીરા થોડો ફેરફાર કરી ને ચોકલેટડ્રાયાફુટ શીરો બનાવીયો છે જે નાના બાળકો ને પણ જોઈને જ ખાવા નુ મન થઈ જાય Minaxi Bhatt -
ચોકલેટ બ્લેક ફોરેસ્ટ કેક (Black forest cake Recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateકેક બધા ને પ્રિય હોય અને એમાય ચોકલેટ ફ્લેવર તો મોસ્ટ ફેવરીટ હોય .એટલી પરફેકટ તો નથી આઈસીન્ગ,પણ ટેસ્ટ મા બે્સ્ટ.ફોરેસ્ટ મા વરસાદ પડે બરફ નો અને અમૂક વ્રુક્ષ કાળા પડી જાય અને જે ઈફેક્ટ આવે તે બ્લેક ફોરેસ્ટ મારા મત મુજબ. Nilam Piyush Hariyani -
કેસરીયા બા્ઉન રાઇસ ખીર વીથ ચોકલેટ ટ્ફલ શોટ્સ
#ચોખા#india#post16આ ખીર બા્ઉન ચોખા થી બનાવી ચોકલેટ ટ્ફલ બનાવી ડેઝર્ટ તરીકે સવઁ કરી છે. Asha Shah -
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર(Dryfruit chocolate bar recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Bhavna Odedra -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
-
#પાર્ટી. ચોકલેટ પિઝા
પિઝા એ નાના મોટા બાળકો યુવાનો સૌ ને ભાવતી વાનગી છે.પરંતુ આ વાનગી માં ડબલ મઝા છે કારણ પિઝા પણ છે અને ચોકલેટ પણ છે. દેખાવ પિઝા નો અને સ્વાદ ચોકલેટ નો. Jagruti Jhobalia -
નો બેક ઓરેન્જ મૂઝ કેક (No bake Orange Mousse Cake Recipe In Gujarati)
#GA4#Week26#post_26#orange#cookpad_gu#cookpadindiaમૂઝ એ નરમ તૈયાર ખોરાક છે જેમાં હવાના પરપોટાને શામેલ કરવા માટે તેને હળવા અને આનંદી પોત મળે છે. તે તૈયારી તકનીકોના આધારે પ્રકાશ અને ફ્લફીથી માંડીને ક્રીમી અને જાડા સુધીની હોઇ શકે છે. મૂઝ મીઠો અથવા સ્વાદિષ્ટ હોઈ શકે છે.મીઠી મૂઝ સામાન્ય રીતે ચાબૂક મારી ક્રીમ બનાવવામાં આવે છે અને તેમાં એક અથવા વધુ ચોકલેટ, કોફી, કારામેલ, શુદ્ધ ફળ અથવા વિવિધ ઔષધિઓ અને મસાલા જેવા કે ફુદીનો અથવા વેનીલા હોય છે. કેટલાક ચોકલેટ મૂઝ કિસ્સામાં, મૂઝને પણ પીરસતાં પહેલાં સામાન્ય રીતે ઠંડુ કરવામાં આવે છે, જે તેમને ભેજવાળી બનાવટ આપે છે. મધુર મૂઝ ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે, અથવા આનંદી કેક ભરવા તરીકે વપરાય છે. તે ક્યારેક જિલેટીનથી સ્થિર થાય છે.ચોકલેટ અને નારંગી હંમેશા પ્રિય મેચ હોય છે, અને આ અધોગતિ મૂઝ ડિનર પાર્ટીમાં પ્રભાવિત કરવાની વસ્તુ છે. અહી મેં બનાવી છે નો બેક ઓરેન્જ મૂઝ કેક ગેલટીન નાં ઉપયોગ વગર. ઓરેન્જ નાં જ્યુસ નો ઉપયોગ કરી ને. ખૂબ જ યમ્મી બની છે. નાના બાળકો અને વડીલો બધા ને બહુ ભાવશે.. જરૂર થી બનાવજો. Chandni Modi -
ચોકલેટ બોલ્સ (Chocolate balls Recipe in Gujarati)
#કુકબુક દિવાળી માં સ્વીટ સાથે સાથે બાળકો ને ચોકલેટ પણ ગીફટ માં અપાય છે.આ બોલ્સ ઝડપ થી અને બધા ને ભાવે એવા છે.આ દિવાળી એ આ ચોકલેટ ટ્ફલ જરુર ટા્ય કરજો. Kinjalkeyurshah -
ચોકલેટ પનીર લાડું(Chocolate paneer Ladoo Recipe in Gujarati)
મારા પ્રિય એવા ચોકલેટ પનીર લાડું... નાના બાળકો ને પણ પસંદ પડે એવા યમ્મી ચોકલેટ પનીર લાડું... Bharti Chitroda Vaghela -
-
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
ચોકલેટ ડિલાઈટ (Chocolate Delight Recipe In Gujarati)
#ChooseToCook મારા હબ્બી ને ગળ્યું ખાવાનું બહુ મન થાય. ડાર્ક ચોકલેટ ફેવરીટ.તેનો ઉપયોગ કરીને આ ડાર્ક ચોકલેટ ડીલાઈટ મારા હસબન્ડ ને અપૅણ કરું છું.મારી આ રેસીપી જેને ચોકલેટ પસંદ હશે તેમને જરૂર ગમશે. તેથી તે આમાં મુકવાનું પસંદ કર્યુ છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ