કેસર કાજુ કતરી

Ilaben Suchak
Ilaben Suchak @cook_18063324

#HM કાજુ કતરી એક એવી મીઠાઈ છે જેના વિશે કોઈ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી . કોઈ એવું નહીં હોય જેને કાજુ કતરી ભાવતી ના હોઈ.

કેસર કાજુ કતરી

#HM કાજુ કતરી એક એવી મીઠાઈ છે જેના વિશે કોઈ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી . કોઈ એવું નહીં હોય જેને કાજુ કતરી ભાવતી ના હોઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
7 સર્વિંગ્સ
  1. કપકાજુ નો પાવડર
  2. 1/2 કપખાંડ
  3. 1/8 ટી સ્પૂનકેસર
  4. પાણી જરૂર પ્રમાણે
  5. ચાંદીનું વરખ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક લોયા માં ખાંડ લઇ ખાંડ ડૂબે એટલું પાણી નાખવું.
    એક તાર ની ચાસણી તૈયાર કરવી

  2. 2

    ચાસની માં કેસર નાખવું તેમજ કાજુનો પાવડર નાખવું.
    2 થી 3 મિનિટ હલાવવું.

  3. 3

    વાસણ નીચે ઉતારી હલાવતા રહેવું.બધું મીશ્રણ ભેગું થઈ જાય કડાઇ માં ચોંટે નહીં અને બોલ બની જાય ત્યાં સુધી હલાવું.

  4. 4

    પાટલા પર વણી ઉપર ચાંદી નું વરખ લગાડવું.
    કાપા કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ilaben Suchak
Ilaben Suchak @cook_18063324
પર

ટિપ્પણીઓ

Similar Recipes