#ફરાળી વાનગી સૂરણ નુ રાયતું રેસીપી મુખ્ય ફોટો

#ફરાળી વાનગી સૂરણ નુ રાયતું

Kausha Jani
Kausha Jani @cook_17981617

સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે.

#ફરાળી વાનગી સૂરણ નુ રાયતું

સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ છોલી, બાફીને મસળી લીધેલું સૂરણ
  2. ૧ કપ તાજું દહીં
  3. સિંધવ મીઠું, સ્વાદાનુસાર
  4. ૧ ૧/૨ ટીસ્પૂન સાકર
  5. ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
  6. ૧/૨ ટીસ્પૂન કાળા મરીનો પાવડર
  7. ૨ ટીસ્પૂન સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
    તેને રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક માટે રાખો.
    ઠંડું પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kausha Jani
Kausha Jani @cook_17981617
પર

ટિપ્પણીઓ

Similar Recipes