બેકડ આમંડ પુરી

Ankita Khokhariya Virani
Ankita Khokhariya Virani @cook_17409283

#મીઠાઈ
આ ઍક બદામ માંથી બનતી ક્રિસ્પી પુરી છે..જે ઉપવાસ મા પણ ખાય શકાય

બેકડ આમંડ પુરી

#મીઠાઈ
આ ઍક બદામ માંથી બનતી ક્રિસ્પી પુરી છે..જે ઉપવાસ મા પણ ખાય શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1 કપબદામ નો ભૂકો
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 1/2 કપકેસર વાળું મિલ્ક
  4. એ લચી પાવડર સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા બદામ નાં પાવડર દૂધ અને દળેલી ખાંડ ઉમેરી લોટ કડક બાંધો..હવે મોટો રોટલો વણી મનગમતો આકાર મા કાપો.

  2. 2

    બધી પુરી ને ગ્રીસ કરેલ બેકિંગ ટ્રે મા ગોઠવો. અને 170 ' પર 15મિનીટ માટે બેક કરો.. [ઓવન ને 10 મિનીટ માટે પ્રી હિટ કરવું). બધાં ઓવન નાં તાપમાન નો સમય અલગ હોય એ મુજબ બેકિંગ કરવું.

  3. 3

    પુરી ને ઠંડી થાય પછી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Khokhariya Virani
પર

ટિપ્પણીઓ

Similar Recipes