રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છાશ લઈ તેમાં રાજગરાનો લોટ ઉમેરો. ત્યારબાદ તેને બ્લેન્ડરથી ભેળવી લો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું ખાંડ લીમડો આદુ મરચા નાખો.
- 3
પછી તેને ગેસ ઉપર મૂકો. પછી તેમાં શીંગદાણા અને બટેટા ની પેસ્ટ ઉમેરો. તે ઉકળી જાય એટલે નીચે ઉતારી લેવી.
- 4
વઘાર માટે એક બાઉલમાં તેલ અથવા ઘી લઇ જીરુ તજ અને લવિંગ ઉમેરો. વઘાર થયા પછી તેને ઉકાળેલી કઢી મા ઉમેરો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ ફરાળી કઢી...🤩
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ફરાળી કઢી
#સુપરશેફ1#post૪ફ્રેન્ડ્સ,ગુજરાતી" ફરાળી થાળી"માં કઢી નું પણ એક આગવું સ્થાન છે. મેં અહીં ખુબજ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી ઝડપથી બની જતી ખાટીમીઠી સ્વાદિષ્ટ કઢી ની રેસિપી રજુ કરી છે.😍😋 asharamparia -
ફરાળી કઢી(farali Kadhi recipe in Gujarati)
#સુપરસેફ3#ઉપવાસગુજરાતી થાળીમાં ખીચડી હોય ત્યાં કઢી હોય જ.. એમા જો ઉપવાસ ની ખીચડી હોય તો પણ કઢી તો જોય તો ઉપવાસ ની કઢી બનાવી. Silu Raimangia -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
ફરાળી કઢી (Farali Kadhi Recipe in Gujarati)
#AM1# આજ એકાદશી હોવાથી મેં મોરૈયાની સાથે ફરાળી કઢી બનાવી છે સાથે બટાકા ની સુકી ભાજી પણ છે આ . માટે મેં રાજગરાના લોટનો ઉપયોગ કર્યો છે. આરોગ્ય શાસ્ત્ર માં પણ રાજગરા અને છાસ મને માટે ગુણગાન ગવાયા છે સાથે લીલા મરચા આદુ મરી તજ લવિંગ જેવા મસાલા હોવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફરાળી કેસડીયા (Quesadilla)
#ઉપવાસ #સુપરશેફ3કેસડીયા એક મેક્સીકન વાનગી છે અને ટાકોસ નો પ્રકાર છે, જેમાં ટોર્ટીલાનો સમાવેશ થાય છે અને બે ટોર્ટિલા વચ્ચે મુખ્યત્વે ચીઝ, અને માંસ, કઠોળ, શાકભાજી અને અલગ અલગ સોસ અને મસાલા નું સ્ટફિંગ હોય છે, અને પછી શેકવા માં આવે છે.મે અહિયાં ફરાળી કેસડીયા બનાવ્યા છે જેમાં ફરાળી લોટ ના ટોર્ટિલા બનાવ્યા છે. સાબુદાણા-બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે. અને સોસ ની જગ્યા એ દહી ની પેસ્ટ બનાવી છે. Asmita Desai -
-
-
-
-
ગુજરાતી કઢી
ભારતીય ભોજનમાં દહીં, ચણાનો લોટ, મસાલાઓ અને ખાસ 'તડકો' મારેલી કઢી હમેશાં પોતાની એક ખાસ ઓળખાણ ધરાવે છે. મારા નાની એ શીખવેલી કઢી ની રીત જણાવું છું . Purvi Patel -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી ખીચડી સાથે આજ ફરાળી કઢી બનાવી. Harsha Gohil -
-
-
-
ફરાળી કઢી
#કૂકરઆ અમારા ઘર ની ફેવરીટ ફરાળી રેસીપી છે, માત્ર કઢી પી લઈ એ તો સરસ ટેકો થઈ જાય, અને ઝડપી તો ખરીજ. Sonal Karia -
-
-
-
ફરાળી કઢી(farali kadhi in Gujarati)
#golden apron 3#week 24#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૫Komal Hindocha
-
-
-
-
રાજગરાની ફરાળી ક્રિસ્પી કટલેસ(Farali Cutlets recipe in Gujarati)
આ ફરાળી કટલેસ મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે Aruna rathod# Ga 4 #week 17 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10376985
ટિપ્પણીઓ