રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજગરાનો લોટ લઇ તેમાં મીઠું જીરું મરી નો પાવડર બટેટા ની પેસ્ટ ઉમેરી તેલ નું મોણ ઉમેરી પાણીથી લોટ બાંધો.
- 2
બાંધેલા લોટ ને થોડીવાર રહેવા દો. ત્યારબાદ લોટના લુઆ બનાવી પૂરી વણી લો.
- 3
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થયા બાદ તેમાં વણેલી પૂરી ને તળી લો.
- 4
તો તૈયાર છે રાજગરાના લોટની પુરી....🤩
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રાજગરાના પરાઠા
આ રેશીપી આમ તો ફરાળમાં લેવાયછે પણ કોઈ ઉપવાસ કે અગિયારસ કઈ પણ વ્રત હોય તો પણ બનાવીને ખાઈ શકાયછે ને જે લોકો ના કરતા હોય તે પણ બનાવીને ખાઈ શકેછે તે પણ હેલ્દી કહેવાય છે રાજગરા ના પણ અનેક ગુણ છે તો રાજગરો પણ આપણા ખોરાક માં ઉપયોગ કરવો જોઈએ Usha Bhatt -
રાજગરાના લોટની પૂરી
# RB10# ભીમ અગિયારસ સ્પેશિયલવ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ઝટપટ બની જતી રાજગરાના લોટની પૂરી. Shilpa Kikani 1 -
-
-
-
-
ફરાળી પ્લેટર (રાજગરાના લોટ ની પૂરી, બટેટા ની સૂકી ભાજી અને કેસર કેરીનો રસ)
હમણાં થી અગિયારસ નાં ફરાળ માં પૂરી ન બનાવતાં પરાઠા કે થેપલા જ બનાવું. પરંતુ આજે કેરીનો રસ અને ફરાળી પૂરી તથા બટેટા ની સૂકી ભાજી બનાવી છે. સૂકી ભાજી અને કેરીના રસની રેસીપી અગાઉ મૂકેલી તેથી લિંક જ શેર કરીશ. Dr. Pushpa Dixit -
-
-
-
રાજગરાના વડા
#GA4#Week15#રાજગરોઆ વાનગી ફરાળી વાનગી હોવાથી તમે અગિયારસમાં ખાઈ શકો છો તેમજ રાજગરાની કોઈ પણ વાનગી તમે શિયાળામાં ખાઓ તો તે ખૂબ જ હેલ્ધી ગણવામાં આવે છે. Trushti Shah -
-
-
-
ફરાળી ડીશ
#લોકડાઉન#રામ નવમી સ્પેશિયલઆજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Mayuri Unadkat -
-
ક્રિસ્પી રાજગરા પુરી
#HMઆ પુરી ફરાળ માં ખાય શકાય છે . આ પુરી લાંબા સમય સુધી સ્ટોર કરી સૂકા નાસ્તા તરીકે પણ બનાવી શકાય .આ પુરી ચા સાથે ,લિલી ચટની સાથે અને રાઈતા સાથે સારી લાગે છે. Purti Kamani -
-
રાજગરાની ફરાળી ક્રિસ્પી કટલેસ(Farali Cutlets recipe in Gujarati)
આ ફરાળી કટલેસ મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે Aruna rathod# Ga 4 #week 17 -
-
રાજગરાના લોટની સેવ(rajgara lot ni sev in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૬Komal Hindocha
-
-
-
-
-
-
-
-
રાજગરાની ક્રિસ્પી પુરી
#લોકડાઉનઆજે મેં રામનવમીના દિવસે ફરાળમાં સુકી ભાજી, વેફર, રાજગરાનો શીરો, મસાલાવાળા સીંગદાણા, શક્કરિયાની ખીર ,રાજગરાની પુરી બનાવી છે .પણ આમાંથી હું રાજગરાની પુરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. મારા ફેમિલીને રાજગરાની પુરી ક્રિસ્પી ભાવે છે જેથી મેં એકદમ ક્રિસ્પી બનાવી છે તેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10377112
ટિપ્પણીઓ