રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને બાફી લો. ત્યારબાદ બટેટા ની છાલ ઉતારી કટકા કરવા.
- 2
શીંગ નો ભૂકો કરી લેવો. પછી એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લીમડા થી વઘાર કરો.
- 3
વઘાર થયા બાદ તેમાં બટેટા ના કટકા અને શીંગ નો ભૂકો ઉમેરી દેવો.
- 4
ત્યારબાદ બંને ને સરખી રીતે મિક્સ કરી લો. પછી તેમાં મીઠું ખાંડ આદુ મરચા વગેરે ઉમેરો.
- 5
પછી સરખી રીતે ભળ્યા બાદ ગેસ પર થી ઉતારી લો.
- 6
તો તૈયાર છે ગરમા ગરમ ફરાળી ખીચડી....🤩
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ. Kiran Jataniya -
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
-
-
માંડવી બટેટા ની ખીચડી(mandvi batata ni khichdi recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્ઝઆજે મેં ફરાળી ખીચડી બનાવી છે જે ખૂબ ઓછા મસાલા અને ઓછા તેલ માં બની છે અને ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
-
-
-
-
-
ફરાળી કોપરા ની ચટણી
#લોકડાઉનઆ ચટણી મે ફરાળી કટલેટ સાથે સર્વ કરી છે તમે ફરાળી વડા, ઈડલી કે ફરાળી ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. Sachi Sanket Naik -
-
-
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
બટેટા પેૈંવા ની કટલેસ
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ29ચોમાસા માં ગરમ તળેલુ ખાવા ની મજા ખુબ આવે છે એટલે મૈ પેૈંવા ની કટલેસ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી🌻🌻🌹🌹🙏🙏🌹🌹🌻🌻 Falguni Shah -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10378278
ટિપ્પણીઓ