#છોલે સ્મૂધિ બાઉલ 

Nehal Nayak
Nehal Nayak @cook_17618328

#ગુજ્જુશેફસ
#મિસ્ટ્રીબોક્સ

#છોલે સ્મૂધિ બાઉલ 

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ગુજ્જુશેફસ
#મિસ્ટ્રીબોક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. પસંદ કરેલા ઘટકો-છોલે,સીંગ,કેળું
  2. સામગ્રી
  3. ******
  4. ૧/૩ કપ-કાબુુલી છોલે બાફેલા
  5. ૨-ચમચી મિક્ષ ડ્રાય બેરીઝ
  6. ૨ - ચમચી ક્રીમ
  7. ૨ નંગ-ખજૂર
  8. ૨-ચમચી શેકેલી સીંગ
  9. ૨-ચમચીસૂકી ખારેક
  10. ૧કપ-દહીં
  11. અડધું કેળુ
  12. ડેકોરેટ કરવા - પંપકીન સીડ, ચિયા સીડ,ડ્રાય બેેરીઝ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    . છોલે ને ૧૦ થી ૧૨ કલાક પલાળી કૂકર માં થોડો ગોળ નાખી બાફો. ઠંડાં કરો.કેળુ પણ ફ્રીઝર માં ઠંડુ કરો.પછી બધી સામગ્રી મિક્ષ કરો.

  2. 2

    પછી મિક્સરમાં લઇ ક્રશ કરો

  3. 3

    પંપકીન સીડ અને ચિયા સીડ,ડ્રાય બેરીઝ થી સજાવી ઠંડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Nayak
Nehal Nayak @cook_17618328
પર

ટિપ્પણીઓ

Similar Recipes