કેળા પાલક ભાખરવડી

Priti Datta
Priti Datta @cook_17741380

#Dreamgroup#મિસ્ટ્રીબોક્સ

કેળા પાલક ભાખરવડી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#Dreamgroup#મિસ્ટ્રીબોક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલો કાચા કેળા
  2. 150 ગ્રામપાલક
  3. ૧ વાટકી મેંદો
  4. 1વાટકી ઘઉંનો લોટ
  5. નિમક સ્વાદ અનુસાર
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. અડધી ચમચી લાલ મરચું પાઉડર
  9. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  10. પા ચમચી ગરમ મસાલો
  11. 2 ચમચીકોથમીર
  12. ૨ નંગ બાફેલા બટેટા
  13. 2 ચમચીઘી
  14. તળવા માટે તેલ
  15. ગાર્નીશિંગ માટે ચટણી સોસ અને કેળાની વેફર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદો અને ઘઉંનો લોટ લઈને તેમાં ઘીનું મોણ અને સ્વાદ અનુસાર નિમક નાખીને પાલકની પ્યુરી બનાવી ને તેનાથી લોટ બાંધવાનો

  2. 2

    કાચા કેળા અને બટાકાને બાફી લેવાના પછી તેની છાલ કાઢીને તેને મેશ કરવાના અને તેમાં લીંબુનો રસ ખાંડ નીમક મરચું પાવડર ગરમ મસાલો આદુ-મરચાની પેસ્ટ કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો

  3. 3

    બાંધેલા લોટમાંથી મોટી રોટલી વણીને તેના ઉપર બનાવેલું કેળાનું સ્ટફિંગ પાથરવાનું પછી તેનો ટાઈટ રોલ વાળી ને તેના પીસ કરવા અને તે ભાખરવડી ને ગરમ તેલમાં તળવાની

  4. 4

    એક પ્લેટમાં તળેલી ભાખરવડી મૂકીને સાથે કેળા ની વેફર અને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરવાની આ ભાખરવડી હેલ્ધી અને ટેસ્ટી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Datta
Priti Datta @cook_17741380
પર

ટિપ્પણીઓ

Similar Recipes