રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણાના પરાઠા બનાવવા માટે સાબુદાણાને બરાબર ધોઇને 2-3 કલાક પલાળીને રાખો. તે બાદ બાફેલા બટેટાને મશળી લો. હવે બટેટા અને સાબુદાણાને યોગ્ય રીતે મિક્સ કરી લો.
- 2
હવે તેમા જીરા પાઉડર, સીંગદાણા, કોથમીર, લીંબુનો રસ, બુરુ ખાંડ અને મીઠું મિક્સ કરી લો. આ મિશ્રણનો લૂઆ બનાવીને તેને હાથમાં લો. હવે હથેળીની મદદથી રોટલી જેવો આકાર આપો. ધ્યાન રહે કે આ કરતા સમયે હથેળી પર થો઼ડૂક તેલ લગાવી લો.
- 3
હવે ઘીમી આંચ પર એક તવી ગરમ કરો. તવી ગરમ થતા તેની પર સાબુદાણાના પરાઠાને તેલ લગાવીને શેકી લો. બન્ને બાજુથી આછા બ્રાઉન રંગના થાય એટલે તેને પ્લેટમાં લઇ લો. તૈયાર છે સાબુદાણાના પરાઠા. તેને દહી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાના ફરાળીઅપ્પમ
#RB3સાબુદાણાની ખીચડી ફરાળમાં અવાર નવાર બનાવતા હોઈએ છીએ એક ને એક ખાઈને કંટાળો આવે તો આ નવી રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા દીકરાને આ ખૂબ જ પસંદ છે તો જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
સાબુદાણા બટેટાની પેટીસ(sabudana batata pattisrecipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૭#વિકમીલ ૧#તીખી#પોસ્ટ ૩ . Manisha Hathi -
-
ફરાળી સાબુદાણા,બટેટા,સીંગ દાણાનું શાક
#goldenapron3#week25#satvik#સુપર સેફ1 #week1#માઇઇબુક#પોસ્ટઃ24 Vandna bosamiya -
ફરાળી સ્ટફ ઈડલી (Farali Stuffed Idli Recipe In Gujarati)
#GA4#Week8Steamedફરાળી સ્ટફ ઈડલી Khushbu Sonpal -
-
સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati)
#GA4#Week7 Ramaben Solanki -
-
હરિયાળી સાબુદાણા ખીચડી
#ઇબુક#Day10આ ડીશમાં સાબુદાણા, સીંગદાણાની ખીચડી બનાવવા માં કોથમીરની ચટણીનો ઉપયોગ કર્યો છે જેથી તેનો રંગ લીલો આવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. Harsha Israni -
સાબુદાણાના બફવડા (sabudanavada Recipe in gujarati)
#માઇઇબુકપોસ્ટ29શ્રાવણ માસ શરુ થઇ ગયો છે તો થયું રોજ સાબુદાણા બનવા તેના કરતા કંઈક અલગ કંઈક નવું ખાવનું મન થયું તો થયું લાવો આજે સાબુદાણા ના વડા બનાવી દઉં. તમે તેને ટી ટાઈમે કે બ્રેકફાસ્ટ માં લઇ શકો છો. Kinjalkeyurshah -
-
-
સાબુદાણાના વડા
#ઉપવાસ હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે.. Khyati Joshi Trivedi -
-
-
દહીં - પનીર પરાઠા (Dahi Paneer Paratha Recipe In Gujarati)
#GA4#Week1#yogurtMy first recipe Apexa Parekh -
-
-
-
-
-
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે. Zalak Desai -
-
હેલ્ધી યમ્મી સલાડ (Healthy Yummy Salad Recipe In Gujarati)
આ સલાડ જેટલું દેખાવમાં રંગબેરંગી લાગે છે.તેટલુ જ ખાવામાં ટેસ્ટી લાગે છે . નાનાં મોટાં બધાજ ને ભાવે છે કેમ કે તે ખાવામાં એકદમ ચટપટું લાગે છે #સાઇડ Anupama Mahesh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10580382
ટિપ્પણીઓ