ચોખાના પૌવાની બરફી

ashish soni
ashish soni @cook_18454340

#AV

ચોખાના પૌવાની બરફી

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો પૌવા
  2. ૧ વાટકો ખાંડ આખી અથવા દળેલી,
  3. ૧ ચમચો ધી,
  4. ૩-૪ એલચીનો ભુકો,
  5. ૧ વાટકો દુધ
  6. ર-૩ ચમચી નારીયળનું ખમણ
  7. ફુડ કલર,
  8. ર-૩ બદામ
  9. ર ચમચી મિલ્ક પાઉડર
  10. ર-૩ ટીપા રોઝ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌવાને ચારણામાં ધોઇને પ મિનીટ રાખો કોઇપણ કડાઇમાં ૧ ચમચો ધી નાખો પછી પૌવા નાખો પૌવાને ધી બરાબર મીક્ષ થઈ જાય પછી મિલ્ક પાઉડર નાખો. એ મિક્ષ થઇ જાય પછી ખાંડ એલચી, દુધ, ટોપરાનું ખમણ નાખો પછી પ થી ૧૦ મીનીટ હલાવો દુધ બળી જાય અને માવા જેવું થઇ જાય ત્યારબાદ એક પ્લેટમાં ધી લગાવીને થોડો માવો પાથરો અને થોડા માવામાં થોડો કલર નાખી મિક્ષ કરો

  2. 2

    પછી પ્લેટમાં પાથરેલા માવા ઉપર કલર વાળો માવો પાથરો તેના પર કાજુ, બદામ, પિસ્તા નાખીને વધારે ટેસ્ટી બનાવી શકો ૧ કલાક ફ્રીઝમાં રાખીને પીસ કરીને ટેસ્ટી-હેલ્દી પૌવાની મિઠાઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ashish soni
ashish soni @cook_18454340
પર

ટિપ્પણીઓ

Similar Recipes