પનીર બટર મસાલા વીથ બટર રાેટી
#flamequeens
#પ્રેઝન્ટેશન
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક માેટી કડાઇમા તેલ અને બટર ગરમ કરાે, પછી એમા કાંદા ઉમેરી થાેડા નરમ થાય એટલે લસણ ઉમેરાે. અને પછી એમા ટામેટા ઉમેરાે.૨-૩ મીનીટ પછી કાજુ ઉમેરી બધુ બરાબર મીક્ષ કરી ૧૦ મીનીટ માટે થવા દાે.
હવે ૧૦ મીનીટ બાદ થાેડુ ઠંડું થવા દાે અને સાઇડ પર મૂકાે. - 2
ઠંડું થયા બાદ બેલ્નડર જારમાં લઇ એક સરખું બેલ્નડ કરી પેસ્ટ બનાવી લાે, જરૂર લાગે તાે પાણી પણ ઉમેરી શકાે છાે.
- 3
ત્યારબાદ એક પેનમાં બટર અને તેલ ગરમ કરી બનાવેલી કાંદા અને ટામેટા ની પેસ્ટ ઉમેરી બરાબર મીક્ષ કરી તેલ છૂટે ત્યાસુધી થવા દાે, પછી પાણી ઉમેરી થાેડીવાર માટે થવા દાે.
- 4
હવે બધા મસાલા ઉમેરી લાે,બરાબર મીક્ષ કરી ત્યારબાદ પનીર પણ ઉમેરી લાે.
- 5
હવે કી્મ, ગરમ મસાલાે અને કસુરી મેથી ઉમેરી બરાબર મીક્ષ કરી લાે.
- 6
હવે થાેડીવાર થવા દાે, પછી વધારે કી્મીનેસ માટે એક ચમચી માયાેનીઝ ઉમેરાે(સ્વાદ પણ સારાે લાગે છે અને બહાર હાેટલ જેવું કી્મીનેસ પણ આવે છે). તૈયાર છે પનીર બટર મસાલા.
- 7
બટર રાેટી માટે:
એક માેટા બાઉલમાં લાેટ લઇ એમા મીઠું,જીરૂ મીક્ષ કરી જરૂર મુજબ પાણી ઉમેરતા જઇ રાેટલી જેવાે એકદમ નરમ લાેટ કરી લાે. ૧૦ મીનીટ માટે સાઇડ પર રાખાે. - 8
ત્યારબાદ નાના લુવા કરી એક પછી એક બધી રાેટી બનાવી ગરમ તવા પર શેકી લાે બંને બાજુ થી બરાબર, અને ઉપર બટર લગાવી ગરમ પીરસાે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens#મિસ્ટ્રીબોક્સમાેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે. Ami Adhar Desai -
ચીઝી ચીલા રૈપ
#indiaચીલાને અહીં થાેડાે અલગ ટેસ્ટ આપ્યાે છે અને અલગ રીતે રૈપ બનાવ્યું છે.એક સરળ અને સારી વાનગી છે. Ami Adhar Desai -
-
-
-
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
ગાર્લિક પનીર પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠાને તમે કાેઇપણ રસાવાળા શાક સાથે ખાઈ શકાે છાે. અહિ મે મગની દાળનું રસાવાળું શાક સાથે લીધું છે. એકદમ સરળ અને જલ્દી બની જાય એવા છે. આ પરાઠા એમ પણ ખાય શકાય છે. રાેટલી ના બદલે આ પરાઠા પણ તમે પીરસી શકાે છાે. Ami Adhar Desai -
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
કી્સ્પી કાંદા પકાેડા
#ટીટાઈમવરસાદ પડે એટલે કાંદા પકાેડા યાદ આવે. વરસાદના વાતાવરણમાં મસાલા ચા અને કાંદા પકાેડા ખાવાની ખૂબ મજા આવે છે. Bhavna Desai -
-
અંડા ખીમા ઓમલેટ બગઁર
#flamequeens#ફ્યુઝનવીકઅહિ અંડાને થાેડું ઇટાલીયન સ્વાદમાં ફ્યુઝન કયુઁ છે જે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આજકાલ બાળકાેને આવા જંક ફૂડ ખૂબ જ ભાવે છે તાે તમે થાેડું આવી રીતે હેલ્થી બનાવીને આપી શકાે છાે. બનાવતા પણ ઓછાે સમય લાગે છે. Ami Adhar Desai -
-
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
-
-
-
-
-
દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
#માેમમારી મમ્મી ખૂબ જ સરસ બધી જ વાનગી બનાવે છે. હું રસા્ઇ કરતા એમની પાસેથી જ શીખી છું. એમા પણ ગુજરાતી દાળ ખૂબ જ સરસ કરે છે અને દાળઢાેકળી હું એમની પાસે થી જ સીખી છું.ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે. Ami Adhar Desai -
અંડા લબાબદાર
#એનિવર્સરી#મૈનકોર્સેઆ રેસીપી ખૂબ જ સરળ છે અને જલ્દી પણ બની જાય છે. આને રાઇસ કે બટર રાેટલી સાથે પણ લઇ શકાય છે. અંડાના બદલે પનીર લઇને પનીર લબાબદાર પણ બનાવી શકાય છે. Ami Adhar Desai -
-
દાળઢાેકળી કૂકરમાં
#કૂકરગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે. Bhavna Desai -
-
-
-
-
બાફેલા મગ ની ભેળ (Bafela Moong Bhel Recipe In Gujarati)
મગ બફાઈ ને બાઉલ માં કાઢ્યા ત્યારે કઈક નવો આઈડિયા સુજ્યો કે બાફેલા મગ ને ભેળ કે ચાટ કરીનેખાવાથી બહુ મજા આવશે,તો મે આજે એવો ટ્રાય કર્યો. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ