મોહનથાળ

Chaitali Naik
Chaitali Naik @cook_18112114

#fun&food#પ્રેઝન્ટેશન
મારી પોતાની અલગ રીતે મેં મોહનથાળ બનાવ્યો છે...

મોહનથાળ

#fun&food#પ્રેઝન્ટેશન
મારી પોતાની અલગ રીતે મેં મોહનથાળ બનાવ્યો છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ગ્રામ ચણા નો ગગરો લોટ
  2. ૨૫૦ગ્રામ મોળો માવો દૂધ નો
  3. ૨૦૦ગ્રામ દેશી ઘી
  4. ૭૫૦ગ્રામ ખાંડ
  5. ખાંડ ડૂબે એટલું પાણી
  6. એલચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં થોડું ઘી લઈ ને માવો ગુલાબી થાય ત્યાં સુધી સેકી લો પછી એને બીજા વાસણ માં ખાલવી એજ કડાઈ માં બાકી નું ઘી લઈ ને ચણા નો લોટ બરાબર સેકી લો....એક તપેલી માં ખાંડ લઈ એ ડૂબે એટલું પાણી નાખી બે તાર ની ચાસણી કરો...અને ચાસણી થઈ જાય એટલે એમાં શેકેલો લોટ અને માવો ઉમેરી ને ૧૦મિનિટ ગેસ ચાલુ રાખી હલાવતા રહો...એમ એલચી નાખો...ગેસ પર થી ઉતારી ને ઘી લગાવેલી થાળી માં બરાબર પાથરીને થડું થયે મનગમતા આકાર માં કાપી પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chaitali Naik
Chaitali Naik @cook_18112114
પર

ટિપ્પણીઓ

Similar Recipes