તંદુરી સાલસા સ્વીટ પોટેટો
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા વેજીસ ને કટ કરો. સ્વીટ પોટેટો ને અડધું બાફી લો.એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે ટામેટું,ડુંગળી, લસણ, જેલપીનો, ત્રણેય કલરના કેપ્સિકમ નાખો
- 2
૨ થી ૩ મિનિટ સાંતળો. પછી મીઠું અને તંદુરી મસાલો નાખો.મિક્સ કરી અધકચરા થાય એટલે બંધ કરો. થોડું ઠંડું થાય એટલે મેયોનીસ નાખી મિક્સર માં અધકચરા ક્રશ કરી. પેસ્ટ નહીં બનાવની. થોડા થોડા નાના પીસ રહે એવા રાખવાના.
- 3
બાફેલું સ્વીટ પોટેટો ને થોડા જાડા લાંબા પીસ માં કાપી લો. અને ગરમ કરેલા ઓવેન માં થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી ગ્રીલ કરો.
- 4
ફ્રૂટ્સ ના થોડા મોટા ટુકડા કરો.અને એક પેન માં નાખી મરચું,મીઠું,લીંબુ, મિક્સ હેર્બ્સ નાખી સોતે કરો.
- 5
હવે એક સોતે સ્ટીક માં પહેલાં કોઈ પણ એક ફ્રૂટ્ ભરાવી પછી સ્વીટ પોટેટો પછી ફરી ફ્રૂટ એમ લાઇન કરો. પ્લેટ માં મૂકી ઉપર સાલસા નાખો.ઓરેગાનો ભભરાઓ. પારમેઝન ચીઝ નાખો.અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સ્વિટ કોનૅ સાલસા ભેલ
#રસોઈનીરંગત #ફયુઝનવીક આ રેસિપી ટેસ્ટ માં બેસ્ટ અને બનાવવા મા પણ ઇઝી.... Kala Ramoliya -
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી Falguni Shah -
પોટેટો તાકોઝ
તાકોઝ અલગ અલગ પ્રકાર ના હોય છે.મે આજે પોટેટો ના તાકોઝ બનાવ્યા છે જેમા મે પાલક,પનીર અને સ્વીટ કોર્ન નુ ફિલિંગ કર્યુ છે Voramayuri Rm -
સ્વીટ પોટેટો બફવડા (Sweet Potato Buff Vada Recipe In Gujarati)
#FRઉપવાસ હોય ત્યારે રોજ એક નું એક ફરાળી રેસિપી ખાઈ ને બોર થઈ જવાય છે તો આજે મે સ્વીટ પોટેટો બફ વડા બનાવિયા છે બટાકા ના બફ વડા તો બધા બનાવે મે આજ કઈક નવું ટ્રાય કરયુ છે સ્વીટ પોટેટો બફ વડા ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
પનીર સ્વીટ પોટેટો સ્કિલેટ
#GA4#Week6#FoodPuzzleWord_Paneerઆ બેસ્ટ સ્વાસ્થ્યવર્ધક શાકાહારી ડિશ છે.ઝડપ થી બની જાય છે. Jagruti Jhobalia -
-
-
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
-
સ્વીટ પોટેટો ચીપ્સ [Sweet Potato Chips Recipe in Gujarati]
#GA4#Week11#SweetPotato Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
-
-
-
-
-
તંદુરી આલુ
#પંજાબીઆ વાનગી સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ મા લઈ શકાય છે અને સબ્જી તરીકે પણ બનાવી શકાય છે.. આ વાનગી તંદુર માં પણ બનાવી શકાય છે અહીંયા મે તેને પેન મા બનાવ્યું છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ