રવા ના ઉત્તપમ

Kavisha Machchhar @cook_17589438
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં રવો લઈ તેને છાસ મા પલાળો.
- 2
ત્યારબાદ તેને અડધી કલાક પલળવા દો.
- 3
પછી તેમાં મીઠુ, સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટા ઉમેરો.
- 4
ત્યારબાદ એક તવી મા તેલ મૂકી રવાના ખીરા ને પાથરી બંને બાજુ સારી રીતે ચડાવી લો. તેમાં રાઈ જીરુ પણ મૂકી શકાય.
- 5
તો તૈયાર છે રવા ના ઉત્તપમ. તેને સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
રવા ના મસાલા ઉત્તપમ
#ઇબુક૧#૪# રવા ના મસાલા ઉત્તપમ ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી અને બનાવવા મા સરળ છે નાના મોટા બધા ને ભાવે છે ગરમાગરમ ઉત્તપમ સાથે કોપરાની ચટણી અને સાભાર ખુબજ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
ઉત્તપમ
#માઈલંચઉત્તપમ નાના -મોટા બધા ને ભાવે.ખૂબ ઓછા તેલ મા બને છે.નાસ્તા મા,જમવામાં, લંચ બોક્સ મા લઈ શકાઇ. Bhakti Adhiya -
રવા ઉત્તપમ(rava utpam in Gujarati)
#વીકમીલ૧#વીકમીલ૨#તીખી ચટપટી વાનગી#માઇઇબુક રેસિપી 24 Yogita Pitlaboy -
-
-
રવા ના ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ના ઢોસા ખૂબ જ સરળ અને જલ્દી થી બની જઈ છે . જે બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે. ખૂબ ઓછી સામગ્રી થી થઈ જાઇ છે Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10892821
ટિપ્પણીઓ (2)